SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૬) શ્રીશકુંજયઉદ્ધાર રાસ, થઇ* હૃવસ – પાંડવ વીર વચ્ચે આંતરું, વરસ રાસી સહસરે, ચિહેર્સે સીતેર વરસે હવે, વીરથી વિકમનરેશરે, કું૮૫ ઢાળ ૯ મી. (રાગ ઉપર ) ધન ! ધન! શેત્રુંજગિરીવરૂ, જિહાં હવા સિદ્ધ અનંતરે; વળી હસ્ય ઈણે તીરથે, ઈમ ભાખે ભગવંતરે. ધ. ૮૬ વિકમથી એકસો આઠે, વરસે જાવડશાહરે; તેરમે ઉદ્ધાર શેત્રુજે કર્યો, થાપ્યા આદિજિનનાહરે. ધ. ૮૭ પ્રતિમા ભરાવી રંગ, નવા શ્રી આદિજિસુંદરે; શ્રી શેત્રુંજશિખરે થાપિયા, પ્રાસાદે નયણાસુંદરે. ધ૦ ૮૮ ar – પાંડવ જાવડ આતરે, પચવીસકેડિ મયારે લાખપચાણું ઉપરે, પંચોતેર સહસ ભૂપાલરે. એટલા સંઘવી તિહાં હવા, ચાદશમે ઉદ્ધાર વિશાલ, બાર તેરેતરિ સોય કરે, મંત્રી બાહડદે શ્રીમાલશે. ધo ૯૦ બરછયાશીએ મંત્રી વસ્તર્ગ, જાત્રા શેત્રુંજગિરિ સારરે, તિલકા તેરણસ્યુ કર્યો, શ્રીગિરનારે અવતારરે. ધ૦ ૯૧ સંવત તેર ઈકોતરે, શ્રીએ સવંશ-શૃંગારરે, શાહ સમરે દ્રવ્ય વ્યય કરે, પંચદશમો ઉદ્ધારરે. ધ૦ ૯૨ શ્રીરત્નાકરસૂરીસરૂ, વડતપગચ્છ-શૃંગારરે, સ્વામી ઋષભજ થાપિયા, સમશાહ ઉદ્ધારરે. ધ. ૯૩ ૧ ચોવીસમા તીર્થકર. ૨ વસ્તુપાલ મંત્રિયે. - - - - - - - - - - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy