________________
શ્રીશત્રુજયઉદ્ધાર રાસ, (૪૪૫) રાજ શાંતિનાથ સલમા સ્વામી, રહા માસુ વિમલગિરિ ડામિ, તસ સુત ચકાયુધ રાજિયે, તિણે દશમે ઉદ્ધારજ કીએ. ૭૬ ઘરા – કીએ શાંતિ પ્રાસાદ ઉદ્દામ, હવે દસરથસુત રાજા રામ; એકાદસમે કર્યો ઉદ્ધાર, મુનિસુવ્રત વારે મહાર. ૭૭ કવિ – નેમિનાથ વારે દ્વાર, પાંડવ પાંચે કર્યો ઉદ્ધાર; શ્રીશેત્રુંજગિરિ પૂગી રળી, દ્વાદશમે જાણે વળી.
ઢાળ ૮ મી.
(રાગ વછરાડી.) પાંડવ પાંચ પ્રગટ હવા, ખેહી અહણી અઢારરે, પિતાની પૃથ્વિ કરી, કીધે માયને જુહારરે.
૭૯ કુંતામાતા ઈમ ભણે, વત્સ! સાંભળે અપાર; ગેત્ર નિકંદન તમે કર્યો, તે કિમ છુટ પાપરે. પુત્ર કહે સુણિ! માડલી ! કહે અમ ઉપાય તે અપાતિક કિમ છુટયે, વળતું પભણે માયરે. શ્રીશેત્રુજતીરથ જઈ, સૂરજકુંડિ સ્નાન રષભજિકુંદ પૂજા કરી, ધરે ભગવંતનું ધ્યાન રે. માત શિખામણ મન ધરી, પાંડવ પાંચે તામરે; હત્યા પાતિક છૂટવા, હિતા વિમલગિરિ કામરે. કું૮૩ જિનવર ભગતિ પૂજા કરી, કીધે બારમે ઉદ્ધારરે, ભવન નિપાયો કાઠમેં, લેપમેં પ્રતિમા સારરે.
૧ સોળમા તીર્થકર.૨ વીસમા તીર્થંકર. ૩ શ્રીકૃષ્ણબંધુ, બાવીસમા તીર્થકર. ૪ એક જાતનું સૈન્ય પ્રમાણુ. ૫ પાપથી. ૬ બેલે, કહે." ૭ કામય, લાકડાનું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org