________________
(૪૪) શ્રી શત્રુંજયઉદ્ધાર રાસ, સમાચાર- - પચાસકેડિ લાખ સાગરતણું, આદિ-અજીત વિચે અંતરભાણું, તેહ વિષે સુપ્લિમ હવા ઉદ્ધાર, તે કહેતાં નવિ લહિએ પાર. ૬૬,
सप्तमोद्धारહવે અજિત બીજે જિનદેવ, શ્રીશેત્રુજે સેવામિસિ હેવ; સિદ્ધક્ષેત્ર દેખી ગહિગહિયા, અજિતનાથ ચેમાસું રહિયા. ૭ ભાઈ પીતરાઈ અજિતજિનતણે સગર નામે બીજે ચક્રવર્તી ભણે; પુત્ર મરણે પાયે વૈરાગ, ઇંદ્ર પ્રીછળે મહાભાગ. ૬૮ ઇંદ્રવચન હિયડામાં ધરી, પુત્રમરણ ચિંતા પરિહરી; ભરતતણું પરે સંઘવી થયો, શ્રીશેત્રુંજગિરિ યાત્રા ગયે. ૬૯ ભરત મણિમેં બિંબ વિશાલ, કર્યા કનકમેં પ્રાસાદ ઝમાલ, તે પેખી મન હરખે ઘણું, નામ સંભાયું પૂર્વજતણું. ૭૦ જાણું પડતે કાળ વિશેષ, રખે વિનાશ ઉપજે રેષ; સેવન ગુફા પશ્ચિમ દિશિ જિહાં, રણબિંબ ભંડાર્યા તિહાં. ૭૧ કરી પ્રાસાદ સયલ રૂપના, સોવન બિંબ કરી થાપના; કર્યા અજિત પ્રાસાદ ઉદાર, એ સગર સાતમે ઉદ્ધાર. ૭૨ પચાસકેડિ પિંચાણું લાખ, ઉપર સહસ પંચે તિર ભાષ; એટલા સંઘવી ભૂપતિ થયા, સગરચકવર્તી વારે કા. ૭૩
अष्टमोद्धारત્રીસકેડિ દસ લાખ કેડિ સાર, સગર અંતરે કર્યો ઉદ્ધાર , વ્યંતરેંદ્ર આઠમે સુચંગ, “અભિનંદન-ઉપદેશ ઉતંગ. ૪ नवमाद्धारવારે શ્રીચંદ્રપ્રભતણે, ચંદ્રશેખર–સુત આદર ઘણે ચંદ્રજસારાજા મન રેગિ, નવમો ઉદ્ધાર કર્યો શેત્રુજિ. ૭૫
૧ પ્રથમ તીર્થંકર૨ બીજા તીર્થકર. ૩ કનકમય, સોનાના ૪ સમયમાં. ૫ ચોથા તીર્થંકર. ૬ આઠમા તીર્થંકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org