________________
શ્રી શત્રુજયઉદ્ધાર રાસ, (૪૪૩) કેડિ નવાણું નરવર હુઆ નવ્યાસી લાખ; ભરત સમે સંઘપતિ વળી સહસ ચોરાસી ભાખ.૨ ૫૭
ઢાળ ૭ મી.
(ચોપાઈની ચાલ ) દિદારભરત પાટે હુઆ આદિતયા, તસ પાટે તસ સુત મહાસા: અતીબલભદ્ર અને બલવીર્ય, કીન્તિવીર્ય અને જલવીર્ય. ૫૮ એ સાતે હુઆ સરિખી જેડી, ભરતથકી ગયા પૂરવ છે કે, દંડવીર્ય આઠમે પાટે હવે, તિણે ઉદ્ધાર કરાવ્યું ન. ૨૯ ઇંદ્ર સેઈ પ્રશસ્ય ઘણું, નામ અજવાળ્યું પૂર્વજતણું ભરતતણું પરે સંઘવી થયે, બીજો ઉદ્ધાર એહને કહે. ૬૦ ભરત પાટે એ આઠે વળી, ભુવન આરીસામાં કેવી ઈણે આઠે સવિ રાખી રીતિ, એકે ન લેપી પૂર્વજ રીતિ. ૬૧ तृतीयोद्धारએકસે સાગર વોલ્યા જિસે, ઈસાનેંદ્ર વિદેહમાં તિસે, જિનમુખે સિદ્ધગિરિ સુ વિચાર, તિણે કી ત્રિજો ઉદ્ધાર. દર રર્થોદ્ધાર એક કેડિ સાગર વળી ગયાં, દીઠાં ચિત્ય વિસસ્થળ થયાં મહેંદ્ર ચે સુરલેકેંદ્ર, કિધે ચેાથે ઉદ્ધાર ગિરેંદ્ર. ૬૩
સાગર કેડિ ગયાં દસ વળી, શ્રી બ્રહદ્ર ઘણું મન રૂલી, શ્રી શત્રુંજય તીરથ મહાર, કીધે તેણે પાંચમ ઉદ્ધાર.
૬૪
એક કેડિ લાખ સાગર અંતરે, ચમરેંદ્રાદિક ભવન ઉદ્વરે; છઠ ઇંદ્ર ભવનપતિતણે, એ ઉદ્ધાર વિમલગિરિ સુણે. ૬૫
૧ સમયમાં- ૨ ભાખ્યા, કથા
Jain Ed
rnational
For Private & Personal Use Only
www.jainelibrary.org