________________
(૪૪૨) શ્રી શત્રુંજયઉદ્ધાર રાસ. વિચે ચિદિસે મૂલ ગભારે, થાપી જિનપ્રતિમા ચારે,
મણિમે મૂરતિ સુખકંદ, થાણ્યા શ્રી આદિજિર્ણોદ. ૪૮ ગણધરવર પુંડરિકકેરી, થાપી બિહુ પાસે મૂરતિ ભલેરી આદિજિનમૂરતિ કાઉસગિયા, નમિ-વિનમી બેહ પાસે ઠવિયા. ૪૯ મણિ સોવન રૂપ પ્રકાર, રચ્યું સમેસરણ સુવિચાર; ચિદસે ચઉધર્મ કહેતા, થાપી મૂરતી શ્રીભગવંતા. ૨૦ ભરતેસર જે હાથ, મૂરતિ આગળ જગનાથ; રાયણ તળે જિમણે પાસે, પ્રભુ પગલાં થાપ્યાં ઉલ્લાસે. ૨૧
શ્રીનાભિ અને મરૂદેવી, પ્રાસાદસ્યુ મૂરતિ કરવી; પગજવર-ધંધે લહી મુગતિ, કીધી આઈની મૂરતિ ભગતિ. પર
સુનંદા-સુમંગલામાતા, બ્રાદ્ધિ-સુંદરી બહિનિ વિખ્યાતા વળી ભાઈ નવાણું પ્રસિદ્ધ, સવી મૂરતિ મણિમય કીધ. ૫૩ નીપાઈ તીરથમાળ, સુપ્રતિષ્ઠા કરાવી વિશાળ;. યક્ષ ગે મુખ ચકેશ્વરીદેવી, તીરથ રખવાળ ઠવવી. ૫૪ ઈમ પ્રથમ ઉદ્ધારજ કીધે, ભરતે ત્રિભુવન જસ લીધે; ઇંદ્રાદિક કિરતિ બેલે, નહિ કેઈ ભરતનપ તેલે. પપ શત્રુંજય માહાસ્યમાંહી, “અધિકાર જે ઉછાંહિ, જિનપ્રતિમા જિનવર સરિખી, જુઓ “સૂત્ર ઉવાઈ નિરખી. ૧૬
(વસ્તુછંદ ) ભરતે કીધે ભરતે કીધે પ્રથમ ઉદ્ધાર, ત્રિભુવન કીરાતિ વિસ્તરી ચંદ સૂરજ લગે નામ રાખ્યું; તિણે સમે સંઘપતિ કેટલા હવા સો ઈમ શાસે ભાખ્યું,
૧ મણિમય, મણિરત્નની. ૨ બેસાડયા, પધરાવ્યા. ૩ ઋષભદેવના પિતા. ૪ માતાનું નામ. ૫ મરૂદેવામાતા હાથી પર બેઠાં બેઠાં મુક્ત થયાં તેથી તેની મૂરતી હાથી ઉપર બનાવી. ૬ ભરતેશ્વરની બંને ભાતાએ. ૭ બહેને. ૮ વૃત્તાંત, વિગત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org