Book Title: Anand Kavya Mahodadhi Part 6
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 558
________________ પૂર્વલા મૌક્તિકે માટે વિચારે. (૨૫) (જૈનસાહિત્યની શોધનામા લેખમાંથી.) હાલમાં (શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર પંડ) જૈન ગૂર્જર સાહિત્યદ્વારની સંસ્થા તરફથી શ્રીઆનંદકાવ્યમહેદધિના મિક્તિક જે પ્રગટ થવા લાગ્યા છે, તેની અંદર આવતા પ્રાચીન રાસેના લેખેએ તે વિષે સારે પ્રકાશ પાડે છે. અને તેઓ ભવિષ્યમાં ગુજરાતી ભાષામાં જૈન સાહિત્યને સારી પ્રતિષ્ઠા અપાવશે. x x x x x આત્માનન્દપ્રકાશ માસિક-ભાવનગર, પુસ્તક ૧૩, અંક ૪ થે, પેજ ૮૩/૮૬. આત્મ સં. ૨૦, વીર ૨૪૪ર કાર્તિક. . શ્રી આનંદકાવ્યમહેદધિ–સૈતિક ૪ થું. સંશોધક જૈનાચાર્ય ગનિષ્ટ શ્રી બુદ્ધિસાગરસૂરિ, સંગ્રાહક જીવણચંદ સાકરચંદ ઝવેરી, પ્રકાશક શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકહાર ફંડ માટે નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરી મુંબઈ. કિંમત ૦-૧ર-૦ શ્રીમાન છનહર્ષજી. કૃત શ્રી શત્રુંજયતીર્થરાસ ગુર્જર ભાષામાં આ ગ્રંથમાં પ્રગટ કરવામાં આવ્યો છે. ગ્રંથની શરૂઆતમાં ગ્રંથોનો ટુંકસાર અને તેના કર્તાને ઐતિહાસિક દષ્ટિએ પરિચય કરાવવાને જે શ્રમ લેવાય છે, તે બહુ કિમતી શ્રમ છે. તથા બે વર્ષ પહેલાની મૂળ ગ્રંથકર્તાની હસ્તલિ. ખિત પ્રત ઉપરથી એક પૃષ્ઠને બ્લોક આપી સાહિત્યકર્ષ માટે જૈનમહાત્માઓના અંતિમઝમને અભ્યાસ કરાવવાને જે યોજના કરી છે * ૨૪ સુધીના મક્તિક ૫ મામાં છપાયાં છે. પ્ર. કૉં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588