Book Title: Anand Kavya Mahodadhi Part 6
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
શ્રી શત્રુંજયઉદ્ધાર રાસ, (૪૪) ભેટરે ગિરિરાજ, હવે સિધારે માહરાં વંછિતકાજ કે, મુને ઝૂરે ત્રિભુવનપતિ આજ કે. ભેટ એ આંકણું. ૧૧૫ ધન ધન વંશ કુલગરતણે, ધન ધન નાભિનરિંદ, ધન ધન મરૂદેવી માળી, જેણે જાયે રેવહાલે 2ષભજિર્ણોદ કે. જે. ધન ધન શેત્રુજતીરથ, રાયણરૂખ ધન્ય ધન્ય; ધન ધન પગલાં પ્રભુતણું,જે પેખિરે મહિયુ મુજ મન્નઈ કે. ભ૦૧૧૭ ધન્ય ધન્ય તે જગે છવડા, જે રહે શેનું જ પાસિ, હરનિસિ ઋષભ સેવા કરે, વલી પૂજેરે પ્રભુ મતિ ઉલ્લાસિ કે. જે. ૧૧૮ આજ સખી ! મુજ આંગણે, સુરતરૂ ફલિયે સાર; ઋષભજિણેસર વંદિયે, હવે તરિયેરે ભવજલધિ પાર! કે. જે. ૧૧૯ સેળ અડવીસે આ માસમાં, શુદિ તેરસિ કુંજવાર : અહમદાવાદનયરમાં મ, ગારે શેત્રુજયઉદ્ધાર કે. ભેટ ૧૨૦ વડતપગચ્છ ગુરૂ ગપતિ, શ્રીધનરત્નસૂરદ; તસુ સસ તસુ પાટે જયકરૂ,ગુરૂ ગપતિરે અમરત્નસૂરીદ કે. ભેટ વિજ્ય(ઘ)માન તસ પટોધરૂ, શ્રીદેવરત્નસૂરીશ; શ્રીધનરત્નસૂરીશના, શિષ્ય પંડિતરે ભાનુમેરૂગણેશ કે. જે. ૧૨૨ તસ પદકમલ-ભમર ભણે, નયસુંદર દે આશીશ! ત્રિભુવનનાયક સેવતાં, પૂગીરે શ્રીસંઘ જગીશ કે. જે. ૧૨૩
કળશ. ઈમ ત્રિજગનાયક મુગતિદાયક, વિમલગિરિમંડણું-ધણી; ઉદ્ધાર શેનું જ સાર ગાયે, સ્તવ્યે જિન ભગતિ ઘણું. ભાનુમેરૂ પંડિત સીસ દેએ, કરજે કહે નયસુંદરે; પ્રભુ પાય સેવા નિત્ય કરવા, દેહિ દરસન જ્ય કરે ! ૧૨૪
| (છતિ જેનગૂર્જર સાહિત્ય દ્વારે-ગ્રન્થોકડ ૬)
શુદિ તેરસ પર કે. ભ૧૧
નયરમાં
આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/c340b2a03ef44967aba04b1d9bfe465eeb2d8b6a57b096a2fad70a63b39d8cd8.jpg)
Page Navigation
1 ... 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588