SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુજયઉદ્ધાર રાસ, (૪૩૯) સાઠિયણનું માન શેત્રુજે, તદાકાળે તું જોયછે. ૧૭ ચેથે “સમસૂસમ' જાણે, પાંચમો “દસમ આરેજી; છઠો “સમ-સમ” કહીએ, એ વિણ થઈ વિચારે છે. ૧૮ “એક કેડીકેડ સાગર કેરૂં, એહનું કહીએ માન; ચેાથે આરે શ્રીશેત્રુંજગિરી, પંચાસ જેયણ પરધાન. ૧૯ પાંચમે છઠે એકવીસ એકવીસ, સહસ વરસ વખાણોજી; બાર જેયણ ને સાત હાથને, તદા વિમલગિરી જાણે છે. ૨૦ તેહભણું સદાકાળ એ તીરથ, સાસ્વત જિનવર બોલેજી; ઋષભદેવ કહે પુડરિક! નિસુણે, નહિ કે ઈશેત્રુંજા તોલેજી. ૨૧ જ્ઞાન અને નિરવાણુ મહાજસ, લહેચે તુહે ઈણ ઠામેજી; એહ ગિરી તીરથમહિમા ઈણ જગે, પ્રગટ હસે તુમ નામેજી. ૨૨ ઢાળ ૪થી. (જિનવર્સ્ટ મેરે મન લીને એ દેશી.) સાંભળી જિનવર–મુખથી સાચું, પુંડરિકગણધાર; પંચકેડિ મુનિવરચ્યું ઈણ ગિરિ, અણસણ કીધું ઉદારરે. ૨૩ નમો નમે શ્રીશેત્રુંજગિરીવર, સકળ તીરથમાંહી સારરે, દીઠે દૂરગતિ દૂર નિવારે, ઉતારે ભવપારરે. નમો ૨૪ કેવલ લહિ ચૈત્રી પુનમ દિન, પામ્યા મુગતિ સુડામરે, તદાકાળથી પુહેવી પ્રગટિઉં, “પુંડરિકગિરિ નામ. ન. ૨૫ નયરી અધ્યાથી વિહરતા પહેતા, તાતછ અષભજિjદરે; . સાઠ્ઠિસહસ સમ ખટખંડસાધી,ઘરિ આવ્યા ભરતનરિંદરે. નમે ૨૬ ઘરે જઈ માયને પાયે લાગી, જનની ! હે આશીશ, વિમલાચલ સંઘાધિપ કેરી, પોંચ પુત્ર! જગીસરે નમે ૨૭ ભરત વિમાસે સાઠી સહસ સમ, સાધ્યા દેશ અનેકરે; હવે હું તાતપ્રત્યે જઈ પુછું, સંઘપતિતિલક વિવેકરે. ન. ૨૮ ૧ પૃથ્વીમાં. ૨ આશા. ૩ વિચારે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy