SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૩૮ ) શ્રીશત્રુજયઉદ્ધાર રાસ. શેત્રુજેશિખર સમેાસર્યાં, ‘પૂરવનવાણું” એ વાર. કેવલજ્ઞાન દિવાકરૂ, સ્વામી શ્રીરિષભજિષ્ણુă; સાથે ચેારાશી ગણધરા, સહસ ચારાશી મુણિ દ. બહુ પરિવારે પરિવર્યાં, શ્રીશેત્રુજય એકવાર; ઋષભજિદ સમેાસર્યો, મહિમા ન લાલે એ પાર. સુરનર કોડિ મિલિયા તિહાં, ધર્મદેશના જિનભાસે; પુંડરિકગણધર આગળે, શેત્રુંજય-મહિમા પ્રકાસે. સાંભળેા ડિરકગણુધરા ! કાળ અનાદિ અનંત; એ તીરથ છે સાસ્વતું, આગે અસંખ્ય અરિહંત. ગણધર મુનિવર કેવળી, પામ્યા અનતી એ કોડી; મુગતે ગયા ઇણે તીરથે, વળિ જાશે કમ વિડી. સૂર જિકે જગેં જીવડા, તિર્યંચ પંખી કહીજે; એ તીરથ સેવ્યાથકી, તે સીઝે ભવ ત્રીજે. દીઠા દૂરગતિ વારે, સારે વંછિત કાજ; સેન્ચે શેત્રુંજગિરીવર, આપે અવિચળરાજ. ઢાળ ૩ જી. (સહીઅર સમાણી આવા વેગે. એ દેશી. ) ‘ઉત્સપિણી અવસર્પિણી’ આશ, બિહુ મિલીને ખારજી; વીસ કડાકાડિ સાગર' તેહનું, માન કહ્યું નિરધારજી. પહેલે આ ‘સૂસમસૂસમા’, ‘સાગર કોડાકાડિ ચ્ચારજી;’ ત્યારે એ શેત્રુંજગરીવર, એસીય જોયણ અવધારજી. ત્રિણ કોડાકાડિ સાગર આરા,’ બીજો ‘સુસમ નામજી; તદાકાળે એ શ્રીસિદ્ધાચલ, સીતેર જોયણ અભિરામજી. ત્રીજો ‘સૂસમ–દુસમ’ આરા, ‘સાગર કોડાકાડિ દાયજી; ૧ અશુભ અને શુભ કર્માંના ત્યાગ કરીને. ૨ સિદ્ધ થાય. For Private & Personal Use Only Jain Education International દ ७ ૮ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy