SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ વાચકશ્રી નયસુન્દર-વિચિત— શ્રીરાત્રુંજયઉધ્ધાર-રાસ. ( મંગલ-વસ્તુછંદ ) વિમલગિરિવર વિમલગિરિવર–મંડણુ જિનરાય, શ્રીરિસહેસર પાય નમીય ધરીય ધ્યાન સારદાદેવી; શ્રીસિદ્ધાચલ ગાયસ્યું એ હીચે' ભાવ નિરમલ ધરેવી, શ્રીશત્રુતીરથ વડુંએ જહાં સિદ્ધ અનંતી કેડિ; જિહાં મુનિવર મુગતે ગયા તે વંદુ એ કર જોડી. ઢાળ ૧ લી. (આદનરાય પુર્હુત. એ દેશી.) બે કર જોડીને જિનપાય લાગું, સરસતી પાસે વચનરસ માગું; શ્રીશત્રુંજયગિરિ તીરથ સાર, ઘુણવા ઉલટ થયા૨ે અપાર. ૨ તીરથ નહીં કોઇ શેત્રજા તાલે, અનંત તીર્થંકર એણિપરે એલે; ગુરૂમુખે શાસ્ત્રના લહિય વિચાર, વરણવું શેત્રુંજાતીરથ-ઉદ્ધાર. ૩ સરવરમાંહી વડો જિમ ઈંદ્ર, ગ્રહગણમાંહિ વડો જિમ ચંદ્ર; મંત્રમાંહિ જિમ શ્રીનવકાર, જલદાયક જિમ જગ જલધાર. ૪ ધર્મમાંહિ દયાધર્મ વખાણું, વ્રતમાંહિ જિમ બ્રહ્મવત જાણું; પર્વતમાંહિ વડો મેરૂ હાઈ, તિમ શેત્રુંજય સમ તીરથ ન કોઇ, પ ઢાળ ૨ જી. (રાગ, ત્રિણ પલ્યોપમ, એ દેશી. ) આફ્રિએ આઢિ જિજ્ઞેસર, નાભિ નરિદ મલ્હાર; ૧ વવા. Jain Education International ૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy