________________
(૪૩૬) નળદમયંતી રાસtઉવઝાય નયસુંદર-વાણી, ભવિક પ્રાણી સંભલે; ઉપગારમતિ ખરી સુ રાખે, દોષથી દૂરિ ટલે. ૩૨૧ શ્રી શાંતિજિનવર સદા સુખકર, પૂજતાં સંપદ મલે એ ચરિત્ર ભાવે સુણ ગાવે, તાસ ઘરિ સુરતરૂ ફળે. ૩રર
(ચોપાઈ) શ્રીગ્રંથ નલાયનનુ ઉદ્ધાર, નલચરિત્ર નવરસ ભંડાર કવિ નયસુંદર સુંદરભાવ, એતલિં હવું પેડસ પ્રસ્તાવ. ૩૨૩ ઇતિ શ્રી કુબેરપુરાણે નલાયને દ્વારે નલચરિત્ર, દિવિજ્યકરણ, ઘૂતકીડા જીપન, સ્વરાજ્યતિષ્ટન, વીરસેનરાય પ્રતિબોધ દામન (!), દમનકરિપાદિખ્યા ગ્રહણ તત્ર ઉપસર્ગ કરણ, તે પ્રતિષ નિફલ કરણ, અનશન ગ્રહણ, સ્વગમને નામ
ડિસ પ્રસ્તાવ: સમાપ્ત:
1 સુરતના શ્રીમેહનલાલજી જૈનજ્ઞાન ભંડારની પ્રતિ, કે જેમાંથી પ્રત્યંતરે આપવામાં આવ્યા છે એ પ્રતિનું છેલ્લું પડ્યું તે ભંડારમાં ન હોવાથી અમેને મલી શક્યું નથી. પહેલેથી ૮૫ સુધીના પત્રો
મળ્યાં તેમાં ૩૨૧ મી ગાથાના પહેલા પાદ સુધીની મેટર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org