________________
પ્રસ્તાવ ૧૬ મે. (૪૩૫) જેહના તપનું ન લહું પાર, શ્રી જ્યતિલકસૂરિ ગણધાર. ૩૦૯ રત્નસિંહ શ્રીસશુરૂતણા, અહમદશાહ ગુણ બેલિં ઘણા
પાતસાહ પ્રતિબંધકસૂરિ, સપ્રભાવ વંદુ મદ પૂરિ. ૩૧૦ ઉદયવલભ જ્ઞાનસાગર નામ, ઉદયસાગર ગુરૂ કરૂં પ્રણામ;
લબ્ધિસાગર ગુરૂ લબ્લિનિધાન, વંદુ શ્રીધનસૂરિ પ્રધાન. ૩૧૧ શ્રીઅમરરત્નસૂરિ પ્રણમું પાય, શ્રીતેજરત્નસૂરીસ્વરરાય; જિમ જિમ તે સદ્ગુરૂ સંભરિ, તિમ તિમ હરિખ હીયે વિસ્તરે. ગરછપતિ દેવરત્નસૂરિતણાં, ગુણ સંભારું હોયડે ઘણા શ્રીદેવસુંદરસૂરિ આણંદપૂરિ, વિમાન વિજય સુંદરસૂરિ. ૩૧૩ શ્રીધનરત્નસૂરીસ્વરતણ, સિરસ સકલ ગુણ સોહામણા;
શ્રી ભાનુમેરૂ વિબુદ્ધ ગુણરાજ, વંધે સીઝે વંછિત કાજ. ૩૧૪ તસ જામેય સીસ દો ભાય, માણિક રત્ન જેષ્ટ વિઝાય;
મહાતપસ્વર મુનિવરરાય, પરમભાવિ વંદુ તસુ પાય. ૩૧૫ નયસુંદર લઘુબંધવ તાસ, વાણી થાપિ વચન વિલાસ; પુણ્યસિલેક–સતી–અધિકાર, ગાયુ ધનદ-પૂર્વ-અવતાર. ૩૧૬ સો “સમક્તિધર' નિજ ગુણ સુણું, મનસ્યુ પ્રેમ ધરી આફણું;
સંઘવિઘન અપહરયે ગુણ, મન કાંમિત દેવે નિધિ ઘણ! ૩૧૭ રાજ રિદ્ધિ રામા ભંડાર, જસ મહિમા જગમાંહિ અપાર; બહરિ એહની કરતિ ભણે, તે સવિલહિયું પુણ્યે ઘણે ૩૧૮
(રાગ-ધન્યાશ્રી) ઘણે પુષ્ય લહી નરભવ, વીરવચન આરાધીયે;
જિનરાજકેરૂં લહી દર્શન, બેહ ભવ-ફલ સાધીયે. ૩૧૯ જિનરાજ–વાણી ચિત્તિ આણ, અશુભ-કર્મ ન બાંધીયે; મહાસતી પુણ્યશ્લેક ગાઈ, પુષ્યિ રિદ્ધિ ઘરિ બાંધીયેા ૩૨૦ ૧ પ્ર“શ્રીધનરનરીસ પ્રધાન.” ૨ ૦ “વિબદ્ધ ગણિરાજ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org