________________
( ૪૩૪ )
નળમયંતીરાસ.
તેણિ દિન મંગલ મંગલવાર, ઉડુ ઉત્તમ અસ્વિની ઉદાર. ૨૯૮ કુંજે જયા તિથિ વાર સુચાગિ, ભૈામાશ્વની અમૃત સિદ્ધિ યોગ; એકવીસમુ અમૃત ઉપયાગ, સુંદર સાધ્ય દિને સંચેાગ. ૨૯ તિણિ દિનિ ગ્રંથ સંપૂરણ થયુ, કવણુ ગચ્છ (કુણુ) ગુરૂ કવિ કહિ; વૃષભાદિક જિનવર ચવીસ, પહિલું તેને નામું સીસ. ૩૦૦ કાર્યાસ્ત-પદાિ
૩૦૨
મહાવીર સાસન જયવંત, પ્રથમ શિષ્ય ગાતમ ગુણવંત; સ્વામિ સુધર્માં પંચમ સીસ, જંખ્રસ્વામિ નમું નિશિસિ. ૩૦૧ પ્રભવ શિયાંભવ શ્રુતકેવલી, ચશેભદ્ર વડુ મિન ફેલી; શ્રીસંભૂતિવિજય ભદ્રબાહુ, થૂલીભદ્ર શ્રુતકેવલી સાહું. આર્યમહાગિરિ આર્યસ્વહસ્તિ, વઈરસ્વામિની પ્રખલ પ્રશસ્તિ; વઈરસેન તેહના સીસ ચ્યારિ, ચંદ્રનાગૅદ્ર નિવૃત્તિ વિચારિ. ૩૦૩ ચઉથી સાખા વિદ્યાધરી, એ માંહિ ચંદ્ર સખલ વિસ્તરી; એણી શાખાયે ધનેશ્વરસૂરિ, ચૈત્રગચ્છ થાપિ ગુણભૂરિ ભુવનચંદ્ર સુગુરૂ (કરૂં) વખાણુ, દેવભદ્રગુરૂ આગમ જાણુ; ઠામ પ્રસાદ સકલ પરિહરી, જેણિ જગિ શુદ્ધક્રિયા ઉદ્ધરી. ૩૦૫ પ્રથમ સૂરિવર શ્રીજગચંદ્ર, સૂરીસ્વર બીજા દેવેદ્ર; વિજયચંદ્ર ગુરૂ ત્રીજા કહું, એક એક અધિકા ગુણ લહું. ૩૦૬ વિજયચંદ્રસૂરીસ્વરતણી, વૃદ્વૈતપાગચ્છ સાખા ભણી;
ક્ષેમકીતિ સદ્ગુરૂ તસ પાટિ, પ્રજ્ઞા વિયરસ્વામિનિ ઘાટિ. ૩૦૭ બૃહત્કલ્પ ટીકા ’ જેણુિં કરી, સહસ ખિતાલીસ જગ વિસ્તરી; હેમકલસ રત્નાકરસૂરિ, પ્રજ્ઞાએ જીત્યુ સુરસુરિ. ૪મણિશેખર ધર્મદેવ મુણિ, અભયસિંહ તપસી સૂરિદ;
૩૦૮
<
૧ મંગળવાર ને અશ્વિનીનક્ષત્રના યોગ હોય ત્યારે અમૃતસિદ્ધિ યાગ કહેવાય છે. ૨ ૫૦ ઉચાગ.
૩ ૫૦ “ ક્ષમાઙીતિ ” જે ૫૦
"
“ મુનિશેખર ”
Jain Education International
""
For Private & Personal Use Only
www.jainelibrary.org