________________
પ્રસ્તાવ ૧૬ . (૪૩૩) વિવાર– સતી શિરોમણિના ગુણ કહિયા, જેવા ગુરૂપ્રસાદિ મિં લહિયા કહિયું ધનસુર--પૂર્વચરિત્ર, ગાયું પુણ્યશ્લોક પવિત્ર. ૨૯૦ એ મિં અભિનવ મંગલકાર, ગ્રંથ નલાયન ખિી સાર; તેમાંહિ જે પરિછિ અધિકાર, રચિઓ રાસ સે લેઈ અનુસાર નેમિચરિત્રાદિકમાંહિ વળી, કોઈએક ભિન્ન કથા સંભલી,
માહરૂ દેષ રખે કે લહિ, પ્રબંધ સતમુખ પંડિત કહે! ૨૨ પ્રથમ બહુશ્રુત પૂછી કરી, સરસ કથા મન સાથે ધરી;
ગ્રંથ નલાયન મનિ અનુસરી, લખિયું પુણ્યકનું ચરી.૨૩ વીતરાગનાં વચન વિરૂદ્ધ, જે મતિ કલ્પી હુયે અશુદ્ધ
તે “મિરાદુક્કડ વળી વળી, ખામું સાખિ સદા કેવળી !૨૯૪ ચતુર ચમકરિના ચિત્તમાંહિ, એ મેં ગ્રંથ રચિઓ ઉછાંહિ ગુણ અવગુણ જાણી પરખ,વાંચી વિબુધજને હરખ ! ર૯૫ સજન દુર્જન છિ જગમાંહિ, પરગુણદોષ ગ્રહે સે પ્રાંહિં;
ચિત કર્મ કરેશિ કેહ, નહીં મત્સર તસ ઉપરિ કેહ ૨૯૯ જે “બહુશ્રુત ગતમત્સરી, તેહનિ કહું છું પ્રણમી કરી; અશુદ્ધ હવે તિહાં કર શુદ્ધ, સો મીઠું જિમ સાકર દુધ. ૨૭ रचनाकालસંવત સોળ પાંસઠે જાણું, પિસ સુદિ અષ્ટમી વખાણું;
૧ વૃત્તાંત, ચરિત્ર.૨ ઘણું વાંચવાનું વિચારવા અને સાંભળવાથી ઘણું જ્ઞાન થયું હોય તેવા પંડિત-શાસ્ત્રકારને પૂછીને. અર્થાત બહુજ્ઞાનીને પૂછીને. ૩ ચરિત્ર. ૪ બેટી, જૂહી. ૫ પંડિતજને. ૬ હરખજે.
૭ કવિ ભાલણે પણ આમજ કહ્યું છે. જુઓ કડવું ૨૭ મુંફૂડા કરમીને કૂડું હશે, સુખિયાને હોયે સુખજી; નળની કથા ગાઈ મનહર, જાયે દુખિયાનાં દુખ ! ” ૮ વિવિધ શાસ્ત્રના જાણનાર છતાં ગર્વ રહિત.
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org