________________
(૪૩ર) નળદમયંતીરાસ, રિતુપર્ણાદિ મુનિસ્વર જેહ, હવા ધનદ સામાનિક તેહ. ૨૮૫ મહાબલદેવતણ વળી પ્રિયા, હવી કેશની સાસત્ ક્રિયા
સપરિવાર ઉત્તર દિગપાલ, હુઓ તેજેરાશિ ઝમાલ. ૨૮૯ જ્યકાર કરિ સહુ દેવ, સ્વામી! અમે કહ્યું તુમ સેવ, પુણ્યભંડાર તમે અધિકા ભરિયા, તુ વિમાનિ આપણે અવતરિયા. સાસ્વત-જિનપૂજા સુવિવેક, દેવે મિલી કરિએ અભિષેક નિજ વિમાનિ વરતી તસ આણુ, સમક્તિધર સે ધનદ સુજાણ. સહુ સુરલીલા ભેગવી આય,પ્રમાણિ તિહાંથી ચવી નિજ કાય; છેડા ભવમાંહિં સરસે કાજ, લહિસ્ય મુગતિ–રમાનાં રાજા ૨૮૯
૧ પ્ર. “આર્ણિ અવતરિયા.” ૨ પ્ર. “એ સહુ સુરલીલા ભોગવી, આયુ પ્રમાણિતિહાંથી ચવી” ૩ શ્રીમેઘરાજે દમયંતી માટે આ પ્રમાણે વિશેષ કહ્યું છે. જુઓ આ. કા. મ. મિ. ૩ જું પાનું ૩૭૨ મું. “ દવદંતી મોટી મહાસતી, સતીમાંહિ તે મેટી સતી;
ચારિત્ર પાળી અણુસણ મૂઈ, ધનદતણે ઘર દેવી હુઈ–૧૩” “તે દેવી તિહાંથી ચવી, પુર પેઢાલ નિવાસ “ હરિચંદ રાજા રાઓ, પૂરે પ્રજાની આશ. “તે નૃપઘરે બેટી હુઈ કનકવતી તસ નામ; “ અન્યદા વિણ રાયે રચે, સ્વયંવર અતિ અભિગમ. “ધનદ-લોપતિ આવીઓ, ધરતે પ્રીતિ અપાર; “કનકવતીને પરણિયે, યદુ વસુદેવ કુમાર “ બારવતી નગરી જઈ, વિલસે સુખ અશેષ; અન્યદા ભોંસરપરે, ભાવન ચડી વિશેષ. ભાવબળે કર્મક્ષય કરી, પામી કેવળ સાર; કનકવતી મુગતું ગઈ, પામી સખ્ય અપાર. “ તે પણ ધનસુરેસર, પામી સમકિત સાર; “ આપણુ\ અજુઆલીને, લહશે નરઅવતાર
ભવ થોડામાંહિ બૂઝશે, લડશે શિવપુરરાજ;!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org