________________
પ્રસ્તાવ ૧૬ મિ. (૪૩૧) દમયંતી-સાધવી સુજાણ, સુણી અપ્સરા કપટ વિનાણ;
અતિ દુર તપે સેષિ અંગ, ઝીલિં બ્રહ્મ પધિ તરંગ. ર૭૮ ઈમ સંયમ પાળી મુનિરાજ, સાધી એક આતમાકાજ; સિરિ ધરતા શ્રીજિનવરઆણ, અંતે અનસન કરે સુજાણ. ર૭૯ ચતુરે નિવારી ચારે આહાર, સિરાવે વળી પાપ અઢાર; ફિરી કરિ મહાવ્રત ઉચ્ચારિ, સરણ પડિવજિજ સાચાં ઐરિ. અરિહંત સિદ્ધ મુનિવર ધર્મ, જે આપે અવિચલ ૫સિવસર્મ, તેનું ધ્યાન ન ચૂકિ ધીર, સંભારે ગુરૂ ગુણ ગભીર. ૨૮૧ સહુ જીવટું કરી ખામણાં, નિજ દુઃકર્મ ખપાવ્યાં ઘણું સમાધિ ભાજ (સાજ) રાજરૂષિ નલ, કાલધર્મ પુહતુ નિર્મલે. नलादि देवलोके उत्पन्नસૌધર્મ સુરકિ સાર, પામ્યુ ધનદદેવ અવતાર; પૂરવપૂણ્ય વિલસવા ભણી, દેવતણ રિદ્ધિ લાધી ઘણી. ૨૮૩ ઈણિપરિ દમયંતી–સાધવી, અતિ સમાધિ ભજતી સાહવી;
આપ અર્થ સાધી શુભમતી, સે સુરકિ ગઈ સા સતી. ૨૮૪ એ હુઈ ધનદદેવવલ્લભા, પુણ્યપ્રભાવે લહી અતિપ્રભા;
૧ અંગે પગ હલાવ્યા વિના અને ખોરાક લીધા વિના પરમાભાના ધ્યાનમાં એક ચિત્તે લીન થવું. નગરના. જુઓ પ્રેમાનંદનું પણ કડવું ૬૪ મું.
પછે પુત્રને રાજ આપી ગયા, તપ કરવા ગુણ ગ્રામજી; “ અનશનવ્રત લેઈ દેહ મૂળે, આવ્યું દિવ્ય વિમાનજી; વૈકુંઠ નળ-દમયંતી પહત્યા, પામ્યાં પદ અવિધાન છે.”
૨ ખાદિમ, સ્વાદિમ, અસન, પાન. ૩ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દોષ, કલહ, અભ્યાખ્યાન, પિશુન, રતિઅરતિ, પરંપરિવાદ, ભાયામૃષાવાદ, અને મિથ્યાત્વશલ્ય, ૪ અરિહંત, સિદ્ધ, સાધુ, અને કેવલીના ધર્મનું એ ચાર શરણ ૫ મેક્ષનું સુખ ૬ દેહત્યાગ ૭ ભેગવવા માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org