SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩૦) નળદમયંતીરાસ, હાવભાવ દાખે કેલવી, પણિ ન સકે મુનિમન ચાલવી. ર૬૭ રંભા દમયંતી વેશની, તેના મનની હુઈ કેશની, ઈતિ પ્રપંચ કરી કરે આકંદ, રાખિ! રાખિ! નલરાજ મુણિંદ ર૬૮ ચકણિ અનુજે કિમે, એ મુનિને હરે કુધીર એહથી મુકાવુ નરનાથ ! કર્મ ધર્મનું તું છે સાથ. ૨૬ પહિલૂ પ્રસાદિ તાહરિ કરી, રાનમાંહિં ન સકયે અપહરી; હવિ તુઝ આગલિ લેઈ જાય, કાં તુઝ કરૂણા કંત !ન થાય ૨૭૦ યદ્યપિ સ્ત્રી ઉપરિ નહી માહ, વૈરી સાથિ નહી તુજ કેહ; તુ હવે આર્ત રક્ષા પર થઈ, કાં! પત્નીને રાખે નહિ? ર૭૧ ध्यानथी पतीत थर्बुઈત્યાદિક તસુ સુણી વિલાપ, ધ્યાનથિકુ મુનિ ચૂકુ આપ; અટટ્ટહાસ રાક્ષસના સુણ, વિસ્મૃત ચિત્ત ચાલ્યુ તે ભણી. ર૭૨ રે! રે! દુરાચાર નિશિચરા ! તે નલ હાથ ન દીઠા ખરા; અમ આગલિકરી તસ્કરી, મહાસતી કિમ જાયસિ હરી? ર૭૩ ભૈમી ! ભય મનિ માણસિ કિસ્યુ, ઈમ કહી રાક્ષસ કેડિ ઇસ્યુ માયા રાક્ષસસ્તું યુદ્ધ કરે, સ હારીને નાહુ સિરિ. ર૭૪ સા માયા ભમી તેણુવાર, દઢ આલિંગન દિયે અપાર; એણપ નલમુનિવરનિ છલી, ગઈ સુરકિ અસરા વળી. ર૭૫ फरी ध्यानाऽरुढ थर्बुતવ મુનિવર સંવરી વિકાર આપણું નિંદે વાર વાર, શીલધર્મ સંયમ સંભરિયુ, હા ! હા! કિસ્ય અસમંજસ કરિયું. દેષ ઉપના તે ખામિયે, વળી વળી “મિચ્યાકકડ દિયે, શીલ-મહાદર્પણ શુદ્ધ કરિઉં, દુકર તપસરાણિ લઈ ધરિઉં. ર૭૭ ૧ ક. “સેના મુનિની હુઈ કેશની.” ૨ પ્ર. “કિમીર.” ૩ પ્ર. “વિસ્મૃત લય” ૪ વિકારને કન્જ કરીને. ૫પિતાના આત્માના અવિવેકની નિંદા કરવા લાગે. ૬ વગર સમજનું. પ્ર“અસંયમ કરિયું”. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy