SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૨૯ ) इंद्रसेन राज्याभिषेक ઈંદ્રસેનનિ કરી અભિષેક, રાજવર્ગ જન મિલ્યા અનેક. ૨૫૮ ઉત્સવતણા ન લાભિ* પાર, ઇંદ્રસેન કિધુ ભૂ-ભર્તીર; ચારિત્ર પ્રફળ— પ્રસ્તાવ ૧૬ મા હૅવિ ઉત્સવ સયમ મંડિયુ, પ્રમાદ સવિ કૂરિ ઠંડીઉં. સકલ ચૈત્ય જિનપૂજા કરી, દાને દીન દુસ્થ ઉદ્ગુરી; સખેત્રિ લખમી વ્યય કરી, ચાલ્યુ વરવા સંયમ નૈસિરી. ૨૬૦ પુહુચિ મોકલાવી નિજ લોક, નૃપવિયેાગે તે થાયે સશક; તેંહનિ રાય આસ્વાસન કરે, ભૈમીસ્યુ મહાનિ સંચરે. ૨૬૧ મહાબલે રાય રાજા ઋતુપર્ણ, તદા કાલિ છિનૃપ આસણે;૪ સાથેિ સંયમ ગૃહવા જાય, વળી વૈરાગી કૂખર ભાય. ૨૬૨ બાહુ–સેનાની શ્રુતશીલ, મૈત્રીસર કેસની સુશીલ; ૩ ગૃહે જૈનક્રિખ્યા નૃપ સાથિ', તદા સદામા મુનિવર હાથિ.૨૬૩ સીખ્યુ સાધુતજી આચાર, સહુ કો તિહાંથી કરે વિહાર તપ-સંયમ વૈરાગિ ચડે, કર્મ મહાવૈરીસ્યું ભરે. દમયંતી સાધવી સુજાણુ, કેસનીસ્સું પાલે જિન—આણુ; નલરાજિષ મહાતપ કિર, વર પઅષ્ટાંગ ચેાગ આદિર. ૨૬૫ ૨૬૪ ૨૫૯ नलतपपरीक्षा એક દિન ઈંદ્રવચન સંભલી, રંભા-પ્રમુખ અપ્સરા મિલી; નલમુનિ મન ક્ષેાભવા કામિ, સા આવી તપ કરે તેણેિ યાંમિર૬૯ તપેાવિા મંડિતે ઘણું, પ્રગટ સરૂપ કરે આપણું; .. cr ૧ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જિનબિંબ, જિનમંદિર, અને જ્ઞાન પુસ્તકાદિ. સંયમરૂપી અખૂટ સુખ આપનારી લક્ષ્મી-સંયમશ્રી. ૩ દિલાસા. ૫૦ ૯ નૃપ આસ્વાસન. ૪ ૫૦ “ આભણે. ” ૫ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એ આઠ અંગયુક્ત ચેાગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy