SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨૮) નળદમયંતીરાસ, मुनिआगमन, धर्मोपदेश श्रवणવનપાલક-મુખિથી તવ સુણિમુનિ પાઉધારિયા વનિ આપણિ ૨૪૯ સે પણિ સાધુ સુદામા નામ, સંપૂરણ શ્રત–સંયમ-ધામ; ઈતિ નિસુણી પામ્યુ આણંદ, ચાલ્યુ વંદનપ્રતિ મુણિંદ. ૨૫૦ મીપ્રમુખ સાથિ પરિવાર, પરમભાવિ વંદ્યા અણગાર, અભિગમ પંચ શુદ્ધ સાચવી, કામિ યાચિત બહુ કવી.૨૫૧ ધર્મલાભ આસીસ મુનિ કહી, નિષધનપ બેલાગ્યું સહી; વિસ્વવીર રાજન ! સંભલુ, નિરખત નિરખત ભવ આંમલુ.રપર અંતરંગ-વૈરી છપવા, તુમ મનિ મદ કરે મુનિ થવા પણિ એ દુર્જય જિત્યા નવિ જાય, જુમનિ ખિણ વિરાગી થાય ! “જ્ઞાનગર્ભ જુ હુએ વિરાગ, તુ કીજે સંસારહ ત્યાગ પણિ જે પ્રાંહિ લાલચી થયા, કામ-પંકિ તે ખૂંચી રહિયા ૨૫૪ જિમ મધુબિંદુતણી લાલચિ, પુરૂષ પડે સે કૂપ એક વિચિ, તિમ મનિ સત્વ માનવી જેહ, સંયમ ધર્મે ન રાચિ તેહ. ૨૫૫ મહારાય ! જિનદેવ-પ્રણીત, ધર્મ જાણતાં થાયે અવનીત; હસ્તિ આપણે દીપક ધરી, કૂપ જીપ સે દીધી (દીઠી) ખરી.૨૫૬ ઈતિ નિસુણી ભૂપતિ કહે સુણ, ભગવન! તમે સત્ય સહી ભણું; ઇંદ્રસેન-સુતનિ દેઈ રાજ, અમે સાધસ્યું આતમકાજ. ર૫૭ તિહાં લગે તુમે થોભવું અહીં, નિજારિ નૃપ આવ્યુ ઈમ કહી; १ सचित्ताणं दव्वाणं विउसरणयाए १, अचित्ताणं दव्वाणं अविउसरणयाए २, एगल्लसाडएणं उत्तरासंगणं ३, चक्खुफासेणं अंजलिपग्गहेणं ४, मणलो एगत्तीकरणेणं ५. ૨ પ્રહ “નિરખી નવ નવ ભવ આમલુ.” ૩ કામ, ક્રોધ, માન, માયા, લોભ,મેહ આદિ અંતરના શત્રુઓ. ૪ મુશ્કેલીથી જીતી શકાય તેવા, અર્થાત ક્ષણમાત્રના વૈરાગ્યથી ન છતાય એવા. ૫ જ્ઞાનસહિત, જ્ઞાનગર્ભિત. ૬ કામરૂપી કાદવમાં. ૭ મધુબિન્દુનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy