________________
૪૬
વિલખા થઇ મહેલમાં જઇ તે સંકેત ઉકેલવા વિચાર કર્યો-કાઇ ચતુર ત્યાં જવાના, સંકેત ઉકેલી તે સ્ત્રીના રંગ પૂરવાને માટે તે સર્વ બાબતની બરાબર તપાસ કરવા પેાતાના અંતરંગ જનાને સેાળસખી સહિતની તે નારીને! આવાસ બતાવી સર્વ ગુપ્ત (બના થાય તે જણાવવા કહ્યું.
સુંદરી વિહ્વળજ રહી. તે રાત્રિ ખાલી ગઇ. બીજી રાત્રિએ તેણી અને દાસીએ ગેાખમાં એસી વાતા કરવી શરૂ કરી. દાસીએ કહ્યું કે પોતે કાઇ ચતુર લાવી શકે તેમ નથી માટે ખાઇ કહે તે લાવી આપે. આઇએ કહ્યું કે ' જે સામે તમેાળીનું હાટ છે ત્યાં અનેક જન પાન લેવા આવે છે અને નય છે, પણ એક વિલક્ષણ પુરૂષ હમેશાં ચારધી રાત્રિ ગયા પછી ત્યાં આવી પાન બરાબર જોઇ તપાસી ચુંટી ખરીદે છે અને તેના એક મુઠી દામ આપે છે એમ હું હમેશાં ગેાખમાંથી જોઉં છું. આજે પણુ તે આવશે એટલે તને કહીશ. તું ત્યાં જઈને ગમે તેમ સમજાવી પટાવી તેને તેડી લાવ.' આપણે ચિરત્રનાયક રૂપચંદ કુમાર પાન અને પુષ્પાને શાખીન હતેા તેજ ઉપર પ્રમાણે કરતા હતા. આ રાત્રિએ સુંદર વેશમાં આવ્યે. પાન લઇ નિકળ્યે કે શ્રીમતિએ સેાળપાનનું કરેલું બીડું આપી પ્રેમ ભર્યાં. વચનેથી તેને સંતોષી રૂપચંદના અનેક પ્રશ્નોનું સમાધાન કરી સાભાગ્યસુંદરીની પાસે ત્રીજે માળે તેને લ આવી. (આ બંને વચ્ચેતે સંવાદ ઘણા રસભર્યો છે.)
રૂપચંદે આ સુંદરીનું અથાગ સ્વરૂપ (કે જેનું સુલિત વર્ણન કવિએ મેાહક ખાનીમાં કર્યું છે—કે જે વર્ણન કાઇપણ ઉંચા કવિના વર્ણન સાથે ટક્કર મારે તેમ છે.) જોઇ મુગ્ધ બન્યા. કામિનીએ પહેલાં સંકેત કાન સાથે કર લગાડવાના કર્યો એટલે મારે તેની સામું સાનૈયા બતાવ્યા. કુંવરી હર્ષિત ને જમણા હાથ બતાવ્યા તેના પ્રતિ કુમારે તેણીના કામ-મદન સમજી જઇ પાતે નીચુ જોઇ રહ્યા. કુંવરીએ હાથમાં વણ લીધી એટલે કુંવરે માથે હાથ મૂક્યા. જ્યારે કુંવરીએ જંધા બતાવી એટલે કુમારે ખભા દેખાડયા. પછી કુમારીએ સુગંધી પુષ્પના દડા લઇ ઉર સાથે ચાંપી મુખ આગળ રાખી સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org