Book Title: Anand Kavya Mahodadhi Part 6
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 507
________________ (800) નળદમયંતીરાસ. નાશ હુસ્યઈ નિજ નાથ દેખતાં, ભીમ–સુતા ગત' પુણ્યજી. ૧૭૦ કષ્ટ કષ્ટ ત્રિકુંભવને વદીતું, દમયંતી મય તેજોજી; આજ પ્રલય હોસે પતિ આગલિ, રહિઉ નલ જીન હેોજી. ૧૭૧ ૪મંદભાયગા પકેસની કહેતી, આશા રહી મનમાંહિ જી; સખી વિયેાગિ જીવચ્ચે નહી એ, અતિ જલતી દુઃખદાહેજી. ૧૭૨ સત્ય સત્ય દમયંતીભì, પ્રિયરૂપે થઇ પહિલુંજી; હવિ યમરૂપે સ્ત્રીહત્યાનું, અપયશ લહિસ્થે વહીલુંજી ! ૧૭૩ તુ નૈષધ નિરધારે જાણ્યુ, મેહુલા સઘની માયાજી; પ્રિયા વિયેાગિ પછે પછતાસ્ય, દહિસ્યુ(સ્યા)અગ્નિ કાયાજી. ૧૭૪ વિ અવસર પર્યંત લહીનેં, કથન કેસની કેફેજી; મત ઉવેખિ દેખિ મહારાજન ! ઊંડું અતિહિં ભલેરૂ જી! ૧૭૫ દવાળી— ઈત્યાદિક વાચક સુણી કુખ, પ્રત્યુત્તર જવ આપેજી; તવ અઢષ્ટવાણી હુઈ સહસા, કહિયાં વચન સવિ થાપેજી. ૧૭૬ મા ! મા ! વચન મેં વાસિ રાજન! પુણ્યશ્ર્લોક વિખ્યાતજી; દમયંતી (એ) સતીશિરામણી, લહે ત્રિભુવનિ અવદાતજી! ૧૭૭ તુનિ' સકલ કુમતિ જે દીધી, તે કલિવિષીય જાણાજી ! તે જાણી તુમે વિરૂપ કરિઉં તે, લાજ રખે મિન આણેાજી ! ૧૭૮ તુમ જાયા યતિ પુણ્ય પ્રભાવિ, દુષ્ટ ગયુ સેા નાસીજી; હેવિ કલ્યાણ સમય તુમ આવ્યુ, હાસી લીલ વિલાસાજી. ૧૭૯ અંતરિમ્ય સુર દિગપાલ રહિયા તવ, દ્વિ છે તુમ આશિસજી ! સર્વ કુટુંબસહિત નૃપ ! તાર, વિ॰ પૂરયા જગીસજી.૧૧ ૧૮૦ ૧ ગતગયું. ૨ નાશ. ૩ હેત વિનાને. પ્ર૦ રહિઆ નિલજ્જ નાહેાજી. ” ૪ ભાગ્યવિનાની. ૫ પ્ર૦ “ કેશનીકેરી ”. ૬ પસ્તાશે. ૭ હેશેા, ખાળશેા. ૮ જાયા–સ્રી. યતિ-અતિ, ઘણા. પ્રા॰ માં અને સ્થાને ૫' લખવાના રિવાજ પ્રસિદ્ધ છે. ૯ પ્રતિ॰ અંતરિક્ષ દિગપાલ રહિયા સુર, દઈ છિ તુમ આસિસજી ! ” ૧૦ પૂરજો. ૫૦ “ પૂગયા ” પૂગજો, કુળજો. ૧૧ આશા. .. tr Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588