Book Title: Anand Kavya Mahodadhi Part 6
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
(૪૩૦) નળદમયંતીરાસ, હાવભાવ દાખે કેલવી, પણિ ન સકે મુનિમન ચાલવી. ર૬૭ રંભા દમયંતી વેશની, તેના મનની હુઈ કેશની, ઈતિ પ્રપંચ કરી કરે આકંદ, રાખિ! રાખિ! નલરાજ મુણિંદ ર૬૮ ચકણિ અનુજે કિમે, એ મુનિને હરે કુધીર એહથી મુકાવુ નરનાથ ! કર્મ ધર્મનું તું છે સાથ. ૨૬ પહિલૂ પ્રસાદિ તાહરિ કરી, રાનમાંહિં ન સકયે અપહરી;
હવિ તુઝ આગલિ લેઈ જાય, કાં તુઝ કરૂણા કંત !ન થાય ૨૭૦ યદ્યપિ સ્ત્રી ઉપરિ નહી માહ, વૈરી સાથિ નહી તુજ કેહ; તુ હવે આર્ત રક્ષા પર થઈ, કાં! પત્નીને રાખે નહિ? ર૭૧ ध्यानथी पतीत थर्बुઈત્યાદિક તસુ સુણી વિલાપ, ધ્યાનથિકુ મુનિ ચૂકુ આપ;
અટટ્ટહાસ રાક્ષસના સુણ, વિસ્મૃત ચિત્ત ચાલ્યુ તે ભણી. ર૭૨ રે! રે! દુરાચાર નિશિચરા ! તે નલ હાથ ન દીઠા ખરા;
અમ આગલિકરી તસ્કરી, મહાસતી કિમ જાયસિ હરી? ર૭૩ ભૈમી ! ભય મનિ માણસિ કિસ્યુ, ઈમ કહી રાક્ષસ કેડિ ઇસ્યુ
માયા રાક્ષસસ્તું યુદ્ધ કરે, સ હારીને નાહુ સિરિ. ર૭૪ સા માયા ભમી તેણુવાર, દઢ આલિંગન દિયે અપાર; એણપ નલમુનિવરનિ છલી, ગઈ સુરકિ અસરા વળી. ર૭૫ फरी ध्यानाऽरुढ थर्बुતવ મુનિવર સંવરી વિકાર આપણું નિંદે વાર વાર,
શીલધર્મ સંયમ સંભરિયુ, હા ! હા! કિસ્ય અસમંજસ કરિયું. દેષ ઉપના તે ખામિયે, વળી વળી “મિચ્યાકકડ દિયે, શીલ-મહાદર્પણ શુદ્ધ કરિઉં, દુકર તપસરાણિ લઈ ધરિઉં. ર૭૭
૧ ક. “સેના મુનિની હુઈ કેશની.” ૨ પ્ર. “કિમીર.” ૩ પ્ર. “વિસ્મૃત લય” ૪ વિકારને કન્જ કરીને. ૫પિતાના આત્માના અવિવેકની નિંદા કરવા લાગે. ૬ વગર સમજનું. પ્ર“અસંયમ કરિયું”.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588