Book Title: Anand Kavya Mahodadhi Part 6
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 526
________________ પ્રસ્તાવ ૧૬ મે, (૧૯) સુનિવરઅંગિ વિકી લાલ, દેખી દુખ ધરે સા બાલ; બેલી બહુપરિ વચન વિશાલ, સદય ચિત્ત કીધું ભૂપાલ. ૧૬૧ મુનિવર શાંત થયુ નૃપ લહી, મહિમા ધર્મ દાખિવા સહી, નિજ નિષ્ઠીવ અંગ પડિઉં,વ,કીધું “યમનૂતનુ ઘડિયું.૧૬૨ તે દેખી વિસ્મય ચિત્ત થઈયુ, સેચે ઘણું રાય તિહાં રહિયુ બિગ એ મૂઢ અવજ્ઞાકાર, મુનિ સંતાપે ગુણભંડાર. ૧૬૩ અતિ વિષાદ કરતુ જાણિયુ, તવ બોલ્યુ સમરસ પ્રાણીયુ મેહલિ વિષાદ “તું મનિથકી, કિમપિ હાય હવે પાતકી. ૧૬૪ રાજન ! ચતુર તુમ્હાસિત લેક, માનવભવ લહી મ કરે ફેક; જીવદયા જાણે જિનધર્મ, પ્રાણી હણ બાંધે કર્મ. ૧૬૫ ૧૧ ચે દંતિ તૃણું રિપુ લિયે, તેહનિ સુભટ જેવા નવિ દિયે, સદા કાળેિ જે તૃણ ચરે, કિમ સકર્ણ તેહનું વધ કરે. ૧૬૬ હાહા જૂએ અરાજ કહિયે, સબલા દુર્બલનિ દુખ દિયે; તેહજાણું ન્યાયપંકિં મન ધરે, યત્ન જીવ સઘલાને કરે. ૧૬૭ ૧૫દીન દિગંબર ચાલિઓ ધરી,કપાલિક પુટ ભિખ્યા આચરી; મહાદેવ નડીયા એ નાટિ, બ્રહ્મા મસ્તકે છેલ્લા માટિ. ૧૬૮ લહી દુર્લભ માનુષ–અવતાર, જેણિ ન જાણ્ય ધર્મવિચાર સો માનવરૂપે પશુ કહે, ધરી વિવેકને ધર્મ સંગ્રહે. ૧૬૯ ઈત્યાદિક મુનિ-વાયકતણી, ધર્મદેશના સાચી સુણી; ૧ પ્રહ “વહિક લાલ.” ૨ દયા યુક્ત. ૩ પિતાનું ઘૂંક. ૪ શરીર. ૫ જિમ, જેમ. ૬ નવા શરીર જેવું. ૭ પ્ર. “મુનિ સંતાડ્યું.” ૮ મુનિ, સમતા રસવાળા પ્રાણું. ૮ પ્રહ “રાય! મનિથકી” ૧૦ પ્ર “ કિમપિ મ હેવિ હવિ પાતકી.” ૧૧ જે જે. ૧ર ઘાવ, ૧૩ નાશ. ૧૪ પ્ર. “ન્યાયપંથ મનિ ધરે.” ૧૫ કંગાલ. ૧૬ નસ, ૧૭ ખોપરી ધારણ કરનાર, નાસ્તિક મતવાળે. ૧૮ ક. “ આદરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588