Book Title: Anand Kavya Mahodadhi Part 6
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
( ૪૧૮ )
નળદમયંતીરાસ.
૧૫૨
વીરમતી પત્ની તાહરી, સકલ કામિની ગુણ–મણિ ભરી.૧પ૦ તું બલવંત યુવા દાતાર, ધીરવીર ગંભીર ઉદાર; પણિ અનાર્યે જાયુ તે ભણી, વિગતિ ન લડ્ડી જિનધર્મહતણી. એક દિવસ તું મૃગયા રમિ, સપરિવારિ વનમાંહિ· ભૂમિ; એહિવ સાથ વડે બહુગુણી, અષ્ટાપદની યાત્રા ભણી. તિણિ થલિ' વરતે તાહરી આણુ, તે તસ પાસિ લીધું દાણુ; સંઘ સાથિ તિહાં મુનિવર એક, તિં તિહાં મંડયે અતિ અવિવેક. સાથ સહુકા ་હિતુ કરિયા, તેહનિ નિરાપરાધ તિ ધરિયા; ન સિકઉં તેહિને વારી કોઈ, ખલવત્તરસ્યું પ્રાણ ન હોય. ૧૫૪ મહાનુભાવ તપ શાષિત અંગ, તે ી િતુઝ ઉપનુ કુરંગ; તું તિહાં હવું ઘણું અજ્ઞાન, મુનિવર ઉપરિ મેહુલ્યાં સ્વાન. ૧૫૫ સ્વાન વિલૂરે મુનિવરભંગ, પણિ તસ ન હવું સમતાભંગ; મુખડુંતી નવિ એલિ વાચ, તસ તનુ ‘વરિષભનારાચ’. ૧૫૬ એતિલ' વીરમતીસુંદરી, આવી તિહાં ચેટી પરિવરી;
પ્રિયુનિ ભાજન દેવાભણી, તિ મુનિવર તિમ દીઠઉ ગુણી. ૧પ૭ અતિ શૈાચા કરતી સા ખાલ, અલગા કર્યાં સ્વાન વિકરાલ; કહિ' ભરતારપ્રતિ અતિ ઘણ, એ સ્યું કરિયુ મૃઢતાપણું ! ૧૫૮ એહવું ન કરે પામર કાજ, એણિ વાતિ' અહુ આવે લાજ; કીધા ૧॰કલ્પદ્રુમે કુડાર, ચિ'તા રત્ને વજાપ્રહાર ! જુ કદાચિ મુનિ દૈયત સાપ, તુ કુણ ગતિ હોયત પ્રિય ! આપ ? ઇતિ કહિતી મુનિવરતનુતણી, ૧૧પરિચર્યા મંડિ અતિઘણી. ૧૯૦
૧૫૯
<c
૧ અવિવેક પ્રદેશમાં જન્મ્યા તેથી. ૨ ભેદ, તત્વ, વિગત. ૩ ૫૦ તિં દેખી મડ્યુ અવિવેક. ૪ જતા. ૫ અભાવ, અયેાગ્ય રંગઆનંદ. ૬ કૂતરાં. છ ચુથે, ફેડે. ૫૦ “સ્વાન વલૂરિ” ૮ અતિ મુજબૂત, એક પ્રકારના ખળનું પ્રમાણુ. હું દાસીએથી. ૧૦ કલ્પવૃક્ષને કાવાડેથી કાપી નાખવાનું કર્યું. ૫૦ દીધું કલ્પવ્રુતિ” ૧૧ સેવા ચાકરી,
Jain Education International
""
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588