________________
પ્રસ્તાવ ૧૬ મે, (૧૯) સુનિવરઅંગિ વિકી લાલ, દેખી દુખ ધરે સા બાલ; બેલી બહુપરિ વચન વિશાલ, સદય ચિત્ત કીધું ભૂપાલ. ૧૬૧ મુનિવર શાંત થયુ નૃપ લહી, મહિમા ધર્મ દાખિવા સહી, નિજ નિષ્ઠીવ અંગ પડિઉં,વ,કીધું “યમનૂતનુ ઘડિયું.૧૬૨ તે દેખી વિસ્મય ચિત્ત થઈયુ, સેચે ઘણું રાય તિહાં રહિયુ બિગ એ મૂઢ અવજ્ઞાકાર, મુનિ સંતાપે ગુણભંડાર. ૧૬૩ અતિ વિષાદ કરતુ જાણિયુ, તવ બોલ્યુ સમરસ પ્રાણીયુ મેહલિ વિષાદ “તું મનિથકી, કિમપિ હાય હવે પાતકી. ૧૬૪ રાજન ! ચતુર તુમ્હાસિત લેક, માનવભવ લહી મ કરે ફેક;
જીવદયા જાણે જિનધર્મ, પ્રાણી હણ બાંધે કર્મ. ૧૬૫ ૧૧ ચે દંતિ તૃણું રિપુ લિયે, તેહનિ સુભટ જેવા નવિ દિયે, સદા કાળેિ જે તૃણ ચરે, કિમ સકર્ણ તેહનું વધ કરે. ૧૬૬ હાહા જૂએ અરાજ કહિયે, સબલા દુર્બલનિ દુખ દિયે;
તેહજાણું ન્યાયપંકિં મન ધરે, યત્ન જીવ સઘલાને કરે. ૧૬૭ ૧૫દીન દિગંબર ચાલિઓ ધરી,કપાલિક પુટ ભિખ્યા આચરી;
મહાદેવ નડીયા એ નાટિ, બ્રહ્મા મસ્તકે છેલ્લા માટિ. ૧૬૮ લહી દુર્લભ માનુષ–અવતાર, જેણિ ન જાણ્ય ધર્મવિચાર
સો માનવરૂપે પશુ કહે, ધરી વિવેકને ધર્મ સંગ્રહે. ૧૬૯ ઈત્યાદિક મુનિ-વાયકતણી, ધર્મદેશના સાચી સુણી;
૧ પ્રહ “વહિક લાલ.” ૨ દયા યુક્ત. ૩ પિતાનું ઘૂંક. ૪ શરીર. ૫ જિમ, જેમ. ૬ નવા શરીર જેવું. ૭ પ્ર. “મુનિ સંતાડ્યું.” ૮ મુનિ, સમતા રસવાળા પ્રાણું. ૮ પ્રહ “રાય! મનિથકી” ૧૦ પ્ર “ કિમપિ મ હેવિ હવિ પાતકી.” ૧૧ જે જે. ૧ર ઘાવ, ૧૩ નાશ. ૧૪ પ્ર. “ન્યાયપંથ મનિ ધરે.” ૧૫ કંગાલ. ૧૬ નસ, ૧૭ ખોપરી ધારણ કરનાર, નાસ્તિક મતવાળે. ૧૮ ક. “ આદરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org