SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦) નળદમયતીરાસ, મમ્મણ મહીપતિ તદા સચાર, ગૃહે શ્રાવકી–વિરતિ ઉદાર. ૧૭૦ વળી વળી મુનિને કરે ખામણું, કુકર્તવ્ય નિંદે આપણું કુણિ તીરથિ પહતા મુણિંદ, અંતરાય હેઓ મહામંદ. ૧૭૧ ગુરૂ કહે અષ્ટાપદ ઈતિ સુણ, ભરત વિનિર્મિત તીરથ ભણ; મણિપ્રાસાદ ચતુર્મુખ જિહાં, જિન ચઉવીસે પ્રતિમા તિહાં.૧૭૨ ૨જિનવર દેહમાન નિજ વર્ણ, જિનપ્રતિમા મહીતલિ આભર્ણ, તિહાં ચારિ આઠ દસ દોઈ, પૂર્વાદિક ચિહકારિ હોઈ. ૧૭૩ સે ગિરિ ઉંચુ જન આઠ, તેતાં પાવડી કયારાં પાઠ (આઠ); દૈવી શક્તિ વિના માનવી, ન સકે ચડી વાત માનવી. ૧૭૪ સાંપ્રત સે ગિરિ દર્શન જેહ, યાત્રાતણું દિયે ફલ તેહ, શાસનદેવી સાંનિધિ કરિ, તુ પ્રભુદર્શન ચે સિરિ! ૧૭૫ તેણિ તિરથિ યાત્રા અંતરાય, હવુ સફલ સંભલિ રાય; જેણિ પ્રતિબંધ લહી દંપતી, ધર્મકૃત્ય કરે અણુવ્રતી! ૧૭૬ ઈતિ સંભલિ તથા ૧°ક્ષતિનાથ, જન મેકલી વિલંબે સાથ; મુનિ પ્રતિલાભિ ઉલ્લટભરિયા, સંઘમાંહિ જઈ પુહતા કરિયા. ૧૭૭ તે દિનથી મમણનુપ નિત્ય, રાસહિત કરે ધર્મકૃત્ય; વીરમતી અષ્ટાપદતણી, યાત્રા ભાવન ભાવે ઘણું. ૧૭૮ એહ અર્થ મનમાંહિં ધરી, શાસનદેવી-મૂરતિ કરી, પપત્ની દેહરાસર મંડિ, કરે આરાધન આલસ છડિ. ૧૭૯ ત્રિકાલ પૂજા સારે ખરી, કરે તપસ્યા ધારણ ધરી; સૂઈ દર્ભ ભૂશિયા કરી, સણીયે ઈમ તિ આદરી. ૧૮૦ ૧ ૦ “તદા સદાર ” દારા=પત્ની સહિત. ૨ પ્ર. “નિજ નિજ દેહમાન નિજ વર્ણ.” ૩ આરાં, પગઠીઆ. ૪ મનુષ્ય. ૫ જાણવી. ૬ ચાલુ સમયે, ચાલુ કાળમાં. ૭ સહાય. ૮ પ્ર. “જાતાં.” ગ્રહસ્થપણુમાં વ્રત પાલનારને “અનુવતી” કહેવામાં આવે છે, અને સાધુએને “મહાવતી’ કહે છે. ૧૦ રાજાએ. ૧૧ ભાવના, ઈચ્છ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy