________________
પ્રસ્તાવ ૧૬ મિ. (કર૧ ) પંચવીસ પંચવીસહ વાર, કરિ ઉપવાસ તિહાં સુવિચાર;
આઠમિ પુનમિ દિન દુખહરણ, રાણી કરે નિશિ-જાગરણ. ૧૮૧ કરે જિનેશ્વરના ગુણગાન, સહસકુમારી પ્રતિ બહુમાન; દિવસ પારણિતણે પ્રધાન, ભેજન વસ્ત્રાભરણુ સુદાન. ૧૮૨ આપે મનિ ઉદ્ઘટિ આપણે, મુનિને દાન દિયે મુદ ઘણે;
ઈતિ પદ્ધતિ તપ કરતાં દક્ષ, શાસનદેવી હુઈ પરિતક્ષ. ૧૮૩ કહે સુણિ વીરમતી! કહે હિ, તપમહિમા સહી તુઝ પ્ર;
હું તુઠી વર માગે આજ, જે વછે તે સાધુ કાજ ! ૧૮૪ વીરમતી કહે લાગિ પાય, જુ તમે મુઝ તુઠાં મહામાય!
તુ અષ્ટાપદ પૂરિ જગીસ, યાત્ર કરાવ જિન ચઉવીસ! ૧૮૫ તવ હખિત હુઈ સાસનસુરિ, નિજવિમાનિ બિસારી કરી
લઈ આવી અષ્ટાપદગિરિ, ભરત–વિનિમિત જિનમંદિરિ. ૧૮૬ તિહાં જિનવર વદિ ચઉવીસ, પરમભાવિ પૂજ્યા જગદીસ,
“પ્રવચન-વચન હિયામાં ધરી, સત્તરભેદ-પૂજા વળી કરી.૧૮૭ વિવધ રત્નમય તિલક વિચિત્ર, જિન ચઉવીસે ભાલિ પવિત્ર;
તેણિ દીધા ધરી ઉદ્ઘટ ઘણુ, સફલ જન્મ સા કરે આપણું. ૧૮૮ થયાનયુગ્મ વસુધાએ ધરી, “મુક્તાસુક્તિક-મુદ્રા કરી; સ્તુતિ મહાર્થતારસ્વરભણું, સ્તવના કરિ જિનેશ્વરતણી. ૧૮૯
नमः परेभ्योऽपि परा,-परेभ्योऽपि नमो नमः पराऽपरपरेभ्योऽपि, सर्वविद्भ्यो नमो नमः. १९०
[ મહામારત-વનપર્વે.
૧ હજાર. ૨ પારણના દિવસે. ૩ અતિ આનંદથી. ૪ પ્રત્યક્ષ. ૫ જૈન આગમ-શાસ્ત્ર. ૬ નાના પ્રકારના વિવિધ જાતિના. ૭ જાન, જાનું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org