________________
(૪રર ) નળદમયંતી રાસ.
(પૂર્વ ચાપાઇ.) દ્રવ્યભાવ પૂજા સુવિશેષ, કરી ધરે મન મોર અશેષ,
પછે તિહાંથી લેઈ શાસનસુરિ, રાણી મંદિરિ પહુતી કરી. ૧૯૧ અંતર્ગોનિ હુઈ દેવતા, નૃપ આગલિ સવિ કહી વારતા; નિર્મલ આરાધી જિનધર્મ, રાય-રાણું પામ્યાં સુર-સર્મ. ૧૨ બીજે ભવિ સુરસુખ ભેગવી, ત્રીજે ભવિ વળી તિહાંથી ચવી, પિતનપુરિ શિશુપાલક થયાં,ધન્યધુંસરીનાંકિં કહિયાં.૧૯ અતિ(અતિ)સમૃદ્ધ ભદ્રક બેહજણ, મહિષી ગે દૂઝે ઘરિ ઘણું
સ્ત્રી ભર પ્રતિ બહુ પ્રીતિ, દિયે દાન બહએકે ચિતિ. ૧૯૪ વચનિ બે જણું મીઠું વદે, કપટ કદી નહિ તેને હદે,
સુધા તૃષા ભજે પરતણી, કીરતિ વિસ્તારે આપણી. ૧લ્પ એક દિવસ છે વર્ષાકાલિ, પશુ ચારે વનિ સે ગવાલિ; તિહાં મુનિવર પ્રતિમા રહિયુ, વૃષ્ટિ ભીંજતુ દષ્ટ થઈયુ. ૧૯૬ તવ તે સાધુ-વેયાવચ કરે, પત્ર છત્ર મુનિ-મરતકિ ધરે; સંધ્યા લગે વૃષ્ટિ તિહાં હવી, તવ લગિ સે તિમ રહિ માનવી. મુનિને વૃષ્ટિ વાયુની વ્યથા, એણપરિ તેણિ વારી સર્વથા; કરિયું વેયાવચ સંધ્યા જામ, મુનિવર કાઉસગિ પારિ તા.૧૯૮ ધન્ય ભણે પ્રભુમિ મુનિરાય, કિહાંથી પાઉધાર્યા ઈણિ કાય? પાઉધારિવું હવિ કિહાં કહું? મુનિ કહે જિમ કહિયે તે વહુ.૧૯ પાંડચદેશથી આવ્યા અહી, લંકાપુરિએ જાવું સહી; ‘પય વૈદેવા શ્રીગુરૂરાજ, હવે વર્ષારિતુ આવી આજ! ૨૦૦ તેહ ભર્ણ ભૂં છવાકુલ ભઈ, વેગ મિલે તુ રહીયે અહી; ઇતિ સુણ ધન્ય પુણ્ય ભાવીયુ, મુનિ મંદિર તેડી આવીયુ.૨૦૧
૧ પાર વગરને હર્ષ. ૨ શાસનનું રક્ષણ કરનારી દેવી. ૩ દેવતાનાં સુખ, અર્થાત ત્યાંથી ભરીને દેવપણું પામ્યા. ૪ પ્રહ “પશુપાલક.” ૫ પીડા. ૬ બેલે, કહે. ૭ vલેરા, ૮ ચરણ. ૮ જીયુક્ત. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org