SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧૬ (૪૩). ધન્ય ભણે ભદ્રકપરિણામિ, મહિષારૂઢ થાઓ તમે સ્વામિ! મારગિક ન ડોહ થાય, મુનિવર કહે અમે હીંડું પાય. ૨૦૨ પાય-વિહારે ઘરિ આપણું, મુનિ લેઈ આવ્યુ આદર ઘણિ, પ્રતિલાલે પાયસ-આહાર, તેહનિ પાસિં રહિઉં અણગાર. ૨૦૩ ચઉમાસું ઠાયું તેણિ હામિ, ધન્યધુંસરી શુભ પરિણામિ, મુનિમુખિ ધર્મદેશના સુણિ, પુણ્યારાધન પદવીભણિ. ૨૦૪ તેણિ થલિં સુખિ રહી ચઉમાસિં, મુનિવર પહતા (નિજ) ગુરૂનિ પાસિ. તે દિનથી પત્ની-પતિ જાણિ, શ્રાવકધર્મ ધરે જિનઆણિ ૨૦૫ ઈતિ જન્માત ધરી ધારણા, સ્ત્રી ભર્તાર “ચવી બે જણા; ક્ષેત્ર હેમવંત જઈ ઉપના, ચઉથિ જન્મિ યુગલ સંપના. ૨૦૬ ભૂમિ સુવર્ણ વર્ણ છિ જિહાં, મધુર સ્વર પંખી છિ તિહાં, શીતલ સ્વચ્છ સદા છિ નીર સુખકર હસે શુદ્ધ સમીર.૧૧૨૦૭ તેહનિ વસ્તુ પાત્ર આવાસ, સિચ્ચા ભેજન સકલ વિલાસ, કલ્પકમ કામિત પૂર, દેવતણી પરિ સુખ ભેગવે. ૨૦૮ પૂરિ આયુ ગયા પરલેકિ, પંચમિ ભવિ ચુથિ સુરકિ; | તિહાં બેહમિત્ર દેવ અવતરિયા, અને અન્ય પ્રેમરસ ભરિયા. ૨૦૯ સાગર સાતપલ્ય એક ભણું, આય ભોગવી દેવહતણું; તિહાંથી તમે હવાં દંપતી, આગલિ વાત લહુ જે છતી! ૨૧૦ पूर्वना कर्मफल [ તિ પૂર્વમાં ઘી બાર મુનિનિ દુઃખ દીઉં, વરસ બારતણું તિ તસ ફલ લીઉં; વળતું મુનિવર ખાખ્યું જેહ, સવિ સંગ મન્યુ વળી તેહ.૨૧૧ ધરિયું ધન્યતણે ભવિ છત્ર, તેણિ તુઝ રાજ ૧૪એકાતપત્ર; - ૧ ભોળા. ૨ પાડા ઉપર બેસે. ૩ ગારે કાદવ. ૪ ખીર, દૂધ. ૫ મુનિ–સાધુ. ૬ પ્ર. “પદ વળી ભણિ”૭ આણુએ-આજ્ઞાએ. ૮મરીને. ૮ પ્ર “ક્ષેત્ર હેમવતિ” ૧૦ પાણું. ૧૧ પવન. પ્ર. “હેવિ શુદ્ધ સમીર.” ૧૨ ચોથે દેવલોક ૧૩ આયુ, આયુષ્ય. ૧૪ એક, આતપ-ત્ર.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy