SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૨૪ ) નળદમયંતીરાસ. દિયાં તિલક જે જિનવર–ભાલિ, તિણિ તુઝ પત્ની તિલક નિહાલી. પૂરન પંચ ભવંતર પ્રેમ, સ્નેહભણિ અધિકું તુમને એમ; ઇતિ મુનિવરનાં વાઈક સુણી, ધ્રૂજ્યાં બેઠુ ધણીયાણી ધણી.૨૧૩ ગણાન ૐજાતીસમરણ લેઇ મૂરછીયાં, કરી ઉપચાર શિઘ્ર સજ કિયાં; પૂવભવ સમરી શુદ્ધ હિયાં, નલ-દમયંતી આણીંદિયા.૪ વળી વળી પ્રણમિ સે મુનિપાય, કરિ પ્રસંસા રાણીરાય; ઇતિ વાત સવિ હૃદયમાં ધરી, નિજમંત્તિરિ પુર્હુતાં પરિવરી. ૨૧૫ નલ-ભર્મ સંસારહતણુ, ક્રીડારસ વિલસે અતિ ઘણું; કાંઈ (એક) અધિક નવાણું લખ્ય", વુલ્યાં વરસ તાસ પરતખ્ય. ( રાગ રામગિરી.~~ઢાલ પ્રથમનુ ) એણીપરે' રાજ કરે નલરાજાજી, નિદિન તેહના અધિક દીવાજાજી; એકદિન બિઠુ સભામાંહિ સ્વામિજી, તવ પ્રતિહાર કહે શિરનામીજી. ( ત્રૂક ) નામીર મસ્તકિ એલિયુ, એક ઇંદ્રજાલક દેવ; ૨૧૯ ઇરિસન તુમારૂં નિરખવા, આવીયુ છે પ્રભુ ! હેવ. ૨૧૮ નૃપ કહે તેનેિ તેડી અહીં, આવિયુ સા તતકાલ; પ્રણમી કરી ઉભુ રહિઉ, સેા કહે સુણ ભૂપાલ ! नलप्रतिबोधणोऽपायઆગેરે નાટકિયા ઘણા, નિરખ્યા હુસિ નિરધાર; પણિ નિપુણ નર્તક માહરા, દીઠા નથી એકવાર ! ઈમ કહી અંધી જવનિકા, તિમાંહિંથી તેણવાર; એક ગ્રામ-સૂકર પ્રગટિયુ, તેણુિ ધરિયા છિ શ્રૃંગાર. ૨૨૧ ૨૨૦ ૧ વાયક, વચન, વાણી ૨ ૫૦ “ધ્રૂજ્યાં બહુ” ૩ પાછલાં ભવાનું જ્ઞાન થવું, પાછલાં ભવાનું દેખવું. ૪ આનંદ પામ્યાં. ૫ લક્ષ, નવાણું લાખ વરસ ઉપર કાંઇક અધિક વરસ વુલ્યાં. વાલ્યાં, વહ્યાં. ૬ ગામસુઅર, ભૂંડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy