________________
પ્રસ્તાવ ૧૬ મે (કરણ ) મછર ચરણે રણઝણે, કેઉર મુગટ ઉદાર;
કાનેરે કુંડલ ઝલહલે, હીંચે તે નવસરે હાર. ર૨૨ નાટિક નિરૂપમ મડિઉં, સૂક સભામઝારિ,
સે ભેદ અંગ ઉપાંગના, દાખિ(વિ) વિવિધ પ્રકારિ. ૨૩ હાવભાવ બહુ હસ્તકલા, સ્વર તાલ માન વિગતિ,
નિરખતાં નાટિક તેહન, સહુ ચતુર ચમક્યા ચિત્તિ. ૨૨૪ નવરાય વિસ્મિતા ચિત્ત હવુ, તેહનારે ગુરૂનિ તામ;
એકલખ્ય હેમજ આપીયું, ઉપરિ વળી એક ગામ. ૨૨૫ સૂકરે પ્રદિત હવુ, નાટિકતણ જે અંતિ,
સૂકર શરીર (પ્રોક્ષલાવીઉં, રાજા ઇમ નિરખંતિ. ૨૨૬ બહુ સૂયા ચંદન આણીયા, કસ્તૂરી અગર કપૂર
કરી વિલેપન દીપાઈઉં, સૂકર સરીરહ નૂર. ૨૨૭ અભુતકલા જે(ણિ) સીખવી, એ વખાણ્યું બહુવાર,
સ્યુ કરિઉં (હવિ) તેણિ સૂકરિ, તે સુણ સહુ સુવિચાર! ર૨૮ સ્નાનના ખાલમાં હિં જઈ ઝીલીયું કર્દમ તેહ,
પખીરે પૃથવીપતિ કહે, હા ! હા! કરે મ્યું એહ? રર૯ ઈતિ કલાવંત વિચક્ષણે, સ્યુ કરિઉ 'કુત્સિત કામ;
વળી અંગ પવિત્ર કરાવીઉં, રાજા તેહનું નામ. ૨૩૦ વળી તે પકહમાંહિં જઈ ઝીલીઉ સો તતકાલ;
મુચકેડે મુખિં નિ ઘણું, તસ કુલખ્યણ ભૂપાલ. ૨૩૧ તેહરે ગુરૂ તવ બેલીઉં, રાજન ! સ્વભાવિ જોઈ
પરદેશ જેવા તત્પરા, જગમાંહિં સહુજન હોઈ ! ર૩ર નિદા કરે સૂકરતણી, કદિએ મહા માટિ, તું મદનપંકિ માનવી ! મહીયુ છિ ઈણિ ઘાટિ ! ૨૩૩
૧ ઉત્તમ. ૨ પ્ર૦ રાજાઈ મનની ખંતિ.” ૩ કાદવમાં નાહ્યું. ૪ ખરાબ. ૫ ગારામાં. ૬ મચકોડે. ૭ કાદવમાં ૮ કામરૂપી કાદવમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org