________________
(800)
નળદમયંતીરાસ.
નાશ હુસ્યઈ નિજ નાથ દેખતાં, ભીમ–સુતા ગત' પુણ્યજી. ૧૭૦ કષ્ટ કષ્ટ ત્રિકુંભવને વદીતું, દમયંતી મય તેજોજી;
આજ પ્રલય હોસે પતિ આગલિ, રહિઉ નલ જીન હેોજી. ૧૭૧ ૪મંદભાયગા પકેસની કહેતી, આશા રહી મનમાંહિ જી; સખી વિયેાગિ જીવચ્ચે નહી એ, અતિ જલતી દુઃખદાહેજી. ૧૭૨ સત્ય સત્ય દમયંતીભì, પ્રિયરૂપે થઇ પહિલુંજી;
હવિ યમરૂપે સ્ત્રીહત્યાનું, અપયશ લહિસ્થે વહીલુંજી ! ૧૭૩ તુ નૈષધ નિરધારે જાણ્યુ, મેહુલા સઘની માયાજી; પ્રિયા વિયેાગિ પછે પછતાસ્ય, દહિસ્યુ(સ્યા)અગ્નિ કાયાજી. ૧૭૪ વિ અવસર પર્યંત લહીનેં, કથન કેસની કેફેજી; મત ઉવેખિ દેખિ મહારાજન ! ઊંડું અતિહિં ભલેરૂ જી! ૧૭૫
દવાળી—
ઈત્યાદિક વાચક સુણી કુખ, પ્રત્યુત્તર જવ આપેજી;
તવ અઢષ્ટવાણી હુઈ સહસા, કહિયાં વચન સવિ થાપેજી. ૧૭૬ મા ! મા ! વચન મેં વાસિ રાજન! પુણ્યશ્ર્લોક વિખ્યાતજી; દમયંતી (એ) સતીશિરામણી, લહે ત્રિભુવનિ અવદાતજી! ૧૭૭ તુનિ' સકલ કુમતિ જે દીધી, તે કલિવિષીય જાણાજી !
તે જાણી તુમે વિરૂપ કરિઉં તે, લાજ રખે મિન આણેાજી ! ૧૭૮ તુમ જાયા યતિ પુણ્ય પ્રભાવિ, દુષ્ટ ગયુ સેા નાસીજી; હેવિ કલ્યાણ સમય તુમ આવ્યુ, હાસી લીલ વિલાસાજી. ૧૭૯ અંતરિમ્ય સુર દિગપાલ રહિયા તવ, દ્વિ છે તુમ આશિસજી ! સર્વ કુટુંબસહિત નૃપ ! તાર, વિ॰ પૂરયા જગીસજી.૧૧ ૧૮૦
૧ ગતગયું. ૨ નાશ. ૩ હેત વિનાને. પ્ર૦ રહિઆ નિલજ્જ નાહેાજી. ” ૪ ભાગ્યવિનાની. ૫ પ્ર૦ “ કેશનીકેરી ”. ૬ પસ્તાશે. ૭ હેશેા, ખાળશેા. ૮ જાયા–સ્રી. યતિ-અતિ, ઘણા. પ્રા॰ માં અને સ્થાને ૫' લખવાના રિવાજ પ્રસિદ્ધ છે. ૯ પ્રતિ॰ અંતરિક્ષ દિગપાલ રહિયા સુર, દઈ છિ તુમ આસિસજી ! ” ૧૦ પૂરજો. ૫૦ “ પૂગયા ” પૂગજો, કુળજો. ૧૧ આશા.
..
tr
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org