SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ 0 . પ્રસ્તાવ ૧૫ મિ. (૩૮) રાય રિતુપર્ણપ્રતિ સમઝાવી, ચિત્તિ ચતુરાઈ વિચારીજી; પિતાની ઠકુરાણું જાણી, કરસિ ચાકરી તાહરીજ. ૧૫૯ શિનવાર– ઈતિ વાણી નિસુણી નૈષધની, કેશિન્યાદિક આલીજી; લહી વિશ્વાસ ખરૂ ભમીન, વચન વદે વલી વાલી જી. ૧૬૦ જુ મહારાય! મેહ નહીં તમને, કુટુંબ સાથિ લિગારજી, તુ વિવાદ તુમસ્યુ કરિ તે, કંઠ-શોક નિરધારજી! ૧૬૧ મૃગ-વિષાણ સરિખું મન તાહરૂં, અથવા વજે ઘડીઉંજી; નિરપરાધ જુ નેહ નિવારી, નિજ કુટુંબનિ (તિ) નીઉંછ. ૧૬૨ સમ્યગ નિજ-કરિ આવી નૈષધ, કિમ જાઈસિ હવે વાહી; અથવા મંદભાઈગ ઘરિ સુરમણિ, કિમ રહે થિર થાઈ છે. ૧૬૩ દિવસ આતલા આસ્યા વિલૂધી, રાજસૂતા અમ બાઈજી; રહી જીવતી હવે તું જાઈ સં, હત્યાપાપ કમાઈજી! ૧૬૪ હવિ જીવિતની ન કરે ઈચ્છા, ભમી દુખેં બાલીજી; ભવ-ચરિમ” ઈતિ પાઠ ઉચ્ચરે, રૂદન કરે સવિ આલી. ૧૬૫ ઇિંદ્રસેન–ઈંદ્રસેના-કુમરી, પ્રીયંગમંજરી માતાજી; કરે આકંદ અવર સહુ પરિજન, દેતાં દેષ વિધાતાજી. '૧૬૬ ઈતિ વ્યાકુલિત રાજકુલ દેખી, વલી કેસની જંપેજી; એહવું અતિ અસમંજસ નિરખી, કાંઈ તું દેવ ન પેજી! ૧૬૭ કલા કલાપ કેસની કેરૂ, વૃથા સકલ હવું આજ છે; જુ કઠેર મૃગશેલત પરિ, નવિ ભેદિ મહારાજ ! ૧૬૮ હો હા દૈવ! કર્યું તિ કીધું, દમયંતી-સુખ લીધુંજી; હવિ પ્રાણ લેવાનું કારણ, તિ નૈષધનિ દીધું છે. ૧૬૯ ધિગ કુલ ધિગ સુશીલતા ધિગ યશ! ધિગ સરૂપ-લાવણ્યજી ! ૧ ગળું સૂકાવા જેવું. ૨ હરિનાં શીંગડાં જેવું. ૩ સર્વ રીતેસારી રીતે ૪ પિતાને હાથે, અમારે હસ્તે. ૫ ભેદભાગ્યવાલાને ઘેર સુરમણિ કેમ રહે, સ્થિર થઈને. પ્ર. “આસ્યા લુબધી.”૭ પ્ર. “દેવ ન કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy