________________
(૩૯૮) નળદમયંતીરાસ. દરભિ પ્રિય મેહલી તે માનનિ! સેવક ઉપરિ સાચેજી; કહિ સુરવૃખ્યતણું ફલ થાનકિ, અર્કલિ કુણ રચિજી! ૧૪૯ दमयंतीકેતવ-ગભિત વચન કુબજનાં, ઈતિ નિસુણુ દમયંતીજી; વળી પ્રત્યુત્તર ભાખે વાલી, કરિ પીયૂષ કરંતીજી. ૧૫૦ કત! પ્રિયાણ્યું કપટ ન કીજે, જુ તે નહી નલ રાણુજી;
તુ તમે અશ્વ--હૃદયની વિદ્યા, સૂર્યપાક કિમ જાણુજી? ૧૫૧ કૃષ્ણ કાણુ કુબજે વા કુછી, યથા તથા ધરે રૂપ;
મિ તુ નૈષધ નરપતિ જાણ્યું, "છાદિત નિજ સ્વરૂપજી! ૧૫ર કદર્થના મ કરે કરૂણાનિધિ! પ્રગટ રૂપ હવિ થાઓ;
સ્વજન સતાપી અંત આણુતા, જગમાં યશ નહિ પાછી ૧૫૩ આપણઅપરાધી જાણી, મનિ આણિ અતિ લાજજી; મુખ દાખેવા મન્ન ન ચાલું, તવ બલ્યુ મહારાજ. ૧૫૪ યુવકભિમી! ભૂમિ-ભારતિ! કાં તુઝ મનિ, એવડું વિભ્રમ આવે છે;
અશ્વહૃદય-રવિપાક-કલાયે, કિમ કુબજે નલ ભાવેજી? ૧૫૫ નલમહારાયણ વિશ્વાસી, સેવક કૂબજે તેજી (હ);
સર્વકલા નિજ દેખી હરબ્યુ, નિષધ-નરેસર-પૂત છે. ૧૫૬ તિએ કુબજ ઘણું તિહાં દીઠું, પણિ તુઝ ચિત્ત ન આજી;
પ્રાકૃતજનનું દર્શન પ્રભુનું, પ્રાંહિ વિસ્મૃત થાāજી. ૧૫૭ તુઝનિ અહીં સુસ્થિત જાણીને, સ્વામિભક્ત તુઝ દાસજી; નિજ સ્વામિની નિરીક્ષણ કરિવા, આવીઉ ધરી ઉલ્લાસ. ૧૫૮
૧ આકડાના ફળે. ૨ કપટપૂર્ણ ૩ અમૃત. ૪ ઢાંકેલ-છુપાવેલ. ૫ પ્રેમાનંદના ૬૦ મા કડવામાં, દમયંતીએ નળને સમજાવ્યો, એ-આખું કડવું પણ ચિત્તાકર્ષક છે. વિસ્તારભયને લીધે ત્યાં જેવા વિનંતી છે. ૬ “ઉલ્હાસજી”.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org