SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧૫ મિ. (૩૯૭) જુ અકુલીના અનિ વિરૂપા, નિસ્નેહ વલી હુઈજી; જે વલ્લભા કહી બેલાવી, તાસ ન ત્યજીએ તુહીજી! ૧૩૯ કરે કંત! કામિનીનિ કરૂણ, કઠિનપણું પરિહરીએ; કુબજ રૂપ મેહલે મારા સ્વામી! સ્વરૂપ પરગટ કરીએ છ.૧૪૦ કિહાં તે તન મનમથને જીપે, કિહાં કુબજ આ દેહ છે; કિહાં પરઘરિ રહી સેવા કરવી, રાજલીલા કિહાં તેહ. ૧૪૧ જી તુમ પરગટ થાએ પ્રિયતમ! તુ ઈંદ્રસેનકુમારજી; રાજ આપણું તતખિણિ વાલિ, લે સઘઉં સિરે ભારછ. ૧૪૨ વળી વળી વીનતી કરું છું વાહલા ! સવિ અપરાધ વિસારે! થાએ પરગટ હવિ પનુતા ! અણુ ખૂટે કાં મારે. ૧૪૩ ઈતિ “કરૂણ્ય પ્રેમની વાણ, સુણી કુબજ વળી ભાખિજી; હા ચતુરે! તું નલ-પટરાણી, કસ્યુ કહે મતિ પાખજી! ૧૪૪ કુબજ ભૂત્ય ઉપરિ સુણિ ભામણિ! મહામોહ મ્યું એહજી? કિહાં અદ્યતને કિહાં સૂરિજ! કિહાં “મૃગતૃષ્ણ–મેહજી!૧૪૫ કિહાં શૃંગાલ કિહાં સિંહ મહાબલ, કિહાં ૧૧સુરતરૂ કિપાકજી! કિહાં ૧ પાધિ તથા કિહાં ૧૪ પદ, રાજહંસ કિહાં કાકજી!૧૪૬ મેરૂ મહીધર ને કિહાં સરિસવ, કિહાં સુવર્ણ પાષાણુજી! - કિહાં ૧૫મસકને કિહાં સુધાહર, કિહાં સૂરસૂર અજાણજી!૧૪૭ કામરૂપનલકિહાં વળી કહુએ(કિહાંએ),કુબજ-નયનદુખકારી અંતર એવડું કાંઈ ન દેખુ, જુઓ વૈદર્ભી ! વિચારીજી! ૧૪૮ ૧ સ્નેહરહિત. ૨ તેહીજી, તેપણ. ૩ (સં.) જિનું (પ્રા) ન પે-જીતે, છપાડે–જીતાડે. ૪ પ્ર૮ “અણખૂટછે મત ભાજી”. ૫ પ્ર. “કરૂણું". ૬ મતિ-બુદ્ધિ-વિચાર વિના! ૭ નોકર ઉપર. ૮ આગિ. ૨ ઝાંઝવાનું નીર, મૃગજળ. ૧૦ શિયાળવું. ૧૧ કલ્પવૃક્ષ ૧૨ ઝેરી ઝાડ. ૧૩ સમુદ્ર. ૧૪ ગાયની ખરીથી પડેલા ખાડામાં ભરાય પાણ. ૧૫ મછરું. ૧૬ ગરૂડ. ૧૭ પ્રહ “સૂરસુરિ". ૧૮ કોલેજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy