________________
(૩૯) નળદમયતીરાસ, ઈમ કહી ભૂમિ ભાગિ સે બિઠુ, બેલિ અમૃતવાણ;
સુપ્રભાત સહી આજાણ દિન! જુ દીઠી ઠકુરાણી ! ૧૨૯ માહરા સ્વામીતણું પટરાણી, પંખી લેચન ઠરિયાં; વદનકમલ નિહાલતાં નિરૂપમ, દુઃખ સઘલાં વિસરિયાં! ૧૩૦ તે મહારાય પ્રતિ જુ એહવી, જૂઓ 'અપદસા આવી, કર્મતણી ગતિ કસી કહીએ, જેણુિં તું વનિ છેડાવી! ૧૩૧ ચરિત્ર તુમારૂં સકલ સંભલિયું, જે જે દુઃખ વનિ પામી,
સતી શિરોમણી સીલપ્રભાવિ, માસી ઘરિ વિશ્રામી. ૧૩૨ વળતાં બંધવરાજ આપણી, બાઈ પ્રતિ લેઈ આવ્યા તે વીતક રાજ્યસભા સુદેવિ, પ્રબંધ સર્વ સુણાવ્યા. ૧૩૩ આજ લગિ સો ભાગ જાગિ, સહી કુબજનું જાણ્યું; મનમાંહિ પિતાનું જાણી, પ્રેમ એવડું આણું! ૧૩૪ તુમ મિલે મિલીએ તેનલરાજા, ફલ્યા મને રથ મા, ઘણે દિવસે તુમ દરીસણ *દીઠું, સફલ આજનું દિલ્સ! ૧૩૫ ઈતિ ગંભીર વચન માગીને, રહિલ કુબજ જેણિ વારિ, તવ વિદર્ભ વિનય કરી કહે, સંભલિ પ્રાણાધાર! ૧૩૬ (ઢાલ-ઉત્સપિણું અવસર્પિણું આરાએ શી)
(રાગ ધન્યાશ્રી) સમયન્તતું તે વીરસેન–નપ–નંદન ! મ કરિ કપટ મુઝ સાથિંજી;
જુ જીવતી રહી તે તું મિલીઉં, કરી કૃપા જગનાથિજ. ૧૩૭ હવિ વનમાંહિ નિદ્રાને પરવસિં, નથી કત! તુઝ નારીજી; કરી આવ્યુ કિમ જાઈસિવાહી, જુઓ મનમાંહિ વિચારીછ.૧૩૮
૧ નઠારી દશા. ૨ બનેલો બનાવ.૩ પ્ર. “મહારાજા.” ૪ ક. “દીધુ. ૫ પ્રાણપતિ! તું સાંભળ. ૬ હાથમાં. ૭ વહી ચાલી જશે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org