________________
(જ) રૂપચંદકવરરાસ કુંવર કહે કુણ નારી તું, મુજ સાથે શું કામ; તે કહે સ્વામી સાંભળે, આ આવાસ સુઠામ. અહીં રહે અમચી સ્વામિની. રૂપે રંભ સમાન;
તે બેલાવે બાળક, તેહને છે તુમ ધ્યાન. ક્ષણ વિરહ ન સહી શકે, હવે તમારે દેવ; રાજ પધારો રંગભર, તે કરશે તુમ સેવ. કુંવર કહે અમે વાણિયા, અમ ઘર વસ્તુ અનેક;
કવણુ કાજ તમ સ્વામિની, માંગે [તે છેક નારી કહે સવિ એ ઘર, પણ ભર્યો વિશાળ; પણ એ વાંછે રાજિયા, તુમશું ગોષ્ટિ રસાળ. અમે વ્યવહારિ વાણિયા, નવિ જાણું તુમ નામ;
અમ સાથે શી શેઠ, પૂછી આવ જઈ કામ. કામિની કહે તે મહિને! કહેશિ તુમને સ્વામિ,
જો તસ જીવિત ખપ કરે, તે આ તિણ ઠામ. એવડું શું રે સુંદરી ! હું કુણ તે કુણ તેહ, મુજ પાખે તે શું મરે, એક પખે છે નેહ. દૂર થકી તે તેહનું, ચેરી લીધું ચિત્ત
અવર ન કો દીઠે ગમે, તેહને તું એક મિત્ત. એક વાર તું નયણથી, દીઠે દૂર રહ્યાંય; તિહાંથી લાગો વેધડો, ક્ષણે વર્ષો સે થાય. કમલિની સરવરમાં વસે, સૂર્ય વસે આકાશ;
જવ દેખે પિઉ આપણે, તવ તે થાય વિકાસ. ગયણે ધડુકે મેહુલે, મહિયલ મોર કિંગાય;
દેખી સજન આપણે, હિયડો ટાઢે થાય. રહે જળમધ્ય કુમુદિની, ગગને રહે પણ ચંદ,
૧ પ્રીતિ. ૨ વાત. ૩ સુંદરી. ૪ ધણું.
૧૨
૧૪
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org