SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ (જ) રૂપચંદકવરરાસ કુંવર કહે કુણ નારી તું, મુજ સાથે શું કામ; તે કહે સ્વામી સાંભળે, આ આવાસ સુઠામ. અહીં રહે અમચી સ્વામિની. રૂપે રંભ સમાન; તે બેલાવે બાળક, તેહને છે તુમ ધ્યાન. ક્ષણ વિરહ ન સહી શકે, હવે તમારે દેવ; રાજ પધારો રંગભર, તે કરશે તુમ સેવ. કુંવર કહે અમે વાણિયા, અમ ઘર વસ્તુ અનેક; કવણુ કાજ તમ સ્વામિની, માંગે [તે છેક નારી કહે સવિ એ ઘર, પણ ભર્યો વિશાળ; પણ એ વાંછે રાજિયા, તુમશું ગોષ્ટિ રસાળ. અમે વ્યવહારિ વાણિયા, નવિ જાણું તુમ નામ; અમ સાથે શી શેઠ, પૂછી આવ જઈ કામ. કામિની કહે તે મહિને! કહેશિ તુમને સ્વામિ, જો તસ જીવિત ખપ કરે, તે આ તિણ ઠામ. એવડું શું રે સુંદરી ! હું કુણ તે કુણ તેહ, મુજ પાખે તે શું મરે, એક પખે છે નેહ. દૂર થકી તે તેહનું, ચેરી લીધું ચિત્ત અવર ન કો દીઠે ગમે, તેહને તું એક મિત્ત. એક વાર તું નયણથી, દીઠે દૂર રહ્યાંય; તિહાંથી લાગો વેધડો, ક્ષણે વર્ષો સે થાય. કમલિની સરવરમાં વસે, સૂર્ય વસે આકાશ; જવ દેખે પિઉ આપણે, તવ તે થાય વિકાસ. ગયણે ધડુકે મેહુલે, મહિયલ મોર કિંગાય; દેખી સજન આપણે, હિયડો ટાઢે થાય. રહે જળમધ્ય કુમુદિની, ગગને રહે પણ ચંદ, ૧ પ્રીતિ. ૨ વાત. ૩ સુંદરી. ૪ ધણું. ૧૨ ૧૪ ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy