________________
આનદ પ્રસ્તાવ
( હ૩) છેલ છબીલે તે બોલાવ, બાઈ સુપર કરીને લાવ. ૨૬ જવ આવશે તળી કને, તવ હું દેખાડિશ સહિ તને,
વાર્તા ઈશી વિચારી કરી, અતિ હરખે સેહગસુંદરી. ૫૭ હવે કુંવર સેઈ રૂપચંદ, કરે સદા મંદિર આણંદ, રાત દિવસ અંતર નવિ લહે, લક્ષમી ભગવતે ગહગહે ૫૮ પાન પુષ્પ ઊપર બહુ પ્રેમ, તેહથી ક્ષણ અળગે નહીં એમ;
જાતે જેઈ લાવે પાન, નિશિ જાતે ચા ઘી પ્રધાન. ૨૯ ન રૂચે કે લાવે જુજુએ, એટલે વેધ કુંવરને હુઓ;
તળી કેરે હાટ, આવે નિત મન માન્યા માટ. ૬૦ પિતાંબર પહેરે પટકૂળ, નૃગુ સ્વરછ કટિ ધરી અમૂલ
નિબંધ મસ્તક “મેળિયે, કંબલ રત્ન ખભે એક દિયે ૬૧ પંચાંગુળી પહેરી મુકડી, ચરણે રત્નજડિત મેજડી;
સેવન ભરિયે બટુએ સાથ, હેમ. દંડ એક લીધો હાથ.૬૨ ઈણ યુગતે એકલે “પ્રધાન, તિણ દિન લેવા આવ્યું પાન,
સોહગસુંદરીએ જવ દીઠ, તવ તસ નયણે અમિય પઠ. ૬૩ કહે તવ શ્રીમતીને આ ય, હું કહતી તે નર એ હોય; હમણાં પાછા વળશે સહી, બહુ ખપ કરી આણ અહીં ૬૪
(દુહા-છદ) તવ શ્રીમતી તેમજ વળી, કરી સેળ શૃંગાર; બીડું ચેસઠ પાનનું, નિજ કર ધરી ઉદાર આવી તે મારગ વિચે, વાટ રહી તે રૂધિ,
પુરૂષતણું મન પાડવા, મદમાતી તે મૂધિ.. કુંવર જબ પાછા વળે, લેઈ પાન તતકાળ; તવ આગળ આવી દિયે, કર બીડું સા બાળક. ૩
૧ ઠીક ચતુરાઈ કેળવીને. ૨ મકલાય. ૩ પહેરણ. ૪ ટે. ૫ સુંદર-ઉત્તમ. ૬ અમૃત વરસ્યું, ૭ રોકીને. . .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org