________________
(૭૨) રૂપચંદકુંવરરાસ હવે પાછળ જે પેલી વાત, સાંભળજો જે થયે અવદાત. ૪૫ તે સહગસુંદરી શ્રીમતી, ન લહે વધે નિદ્રા રતી, નવિ સીધું તે કાજ પ્રધાન, તે મન સાથે સાલ સમાન. ૪૬
(દેહરા-ઈદ) એક વિયેગી ગિયા, સહેજે સરિખું માય; દિન જાયે જન-વાત, પણ રયણિ નવિ જાય.” ૧ દુખભરી રાત વિહાણ તાસ, મહેમાહે થયે વિશ્વાસ; દિન બીજે રજની થઈ જામ, વળિ ગેખે બેઠાં બે તામ. ૪૭ તવ સેહગસુંદરીઍ કહે, કાલે કામ એક નહિ થયે;
આજ સુગુણ કે જોઈ લાવ, જિમ તેહશું મિળિયે મન ભાવ. ૪૮ તવ શ્રીમતી કહે સાંભળ, હું કંઈ ન લહું તે આમળે; તમેજ દેખાડો જેહને, હું તેડી લાવું તેહને. ૪૯ ભલે વદે સોહગસુંદરી, સાંભળ વાત કહું તે ખરી, એ પિલું તાળી હાટ, તિહાં આવે બહુ નરના થાય. ૫૦ હાના મોટા ભર થવની, પેઢી ભાવે એહની, પણ કુણને એ નાણે મન્ન, હું બેઠી જેઉ નિશિકિa. ૫૧ પણ જે નિશિ જાતે ઘડી ચાર, તવ આવે છે એક કુમાર;
આસણ બેસણુ દેઈ તસ માન, તેહને દેખાડે સવિ પાન પર દીપશિખામાંહિ દીસે જેય, એહવાં તે અળગાં કરી સેય,
તે સવિ પાન કુમર કર લિયે, જાતાં એક મુઠી કાંઈ દિયે.૧૩ તિણે તળી હરખે ઘણે, ચિત જાળવે કુંવરતણે; વળે વહિલું કરી એટલું કામ, તે કુંવરનું ન લઉં નામ. ૫૪ તે દેખી મધ્યે મુજ મન, તેહશું પ્રીતિ મિળે તે ધન્ન! તેહ તને ચતુરપણું નિરખિયે, સુહાણું ઉપદેશે પરખિયે. પપ અલસર ગજપતિ હીંડતે, નયણે નિપુણ પ્રતે પીડતે; - ૧ પૂરી થઈ. ૨ ભીડ. ૩ શારીરની અંદર,
-
-
---
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org