________________
.
પચાતાપ,
(૭૧) રહે લવતી બેલ ન ચડવ, દેખીને કૂવે કિમ પ
જે મુજ જગપતિ દેશે કાલ, તેહશું પ્રેમ કરિશ મન વાળ. ૩૪ એહને ઠામ પુહચાડે તમે, જિમ સુખથી નિદ્રા લહું અમે; તવ શ્રીમતી કહે જઈ સ્વામી, તુમે પધારે તુમચે ઠામ. ૩૫ અમ ઠકુરાણુ કેરાં કાજ, તુમ દીઠે સીધાં મહારાજ;
આરતિ ટળી ગયું સવિ દુઃખ, દીઠ માળ ભાગી ભૂખ. ૩૬ રાય ઘણે મન વિખે થયે, આ આ એહને અર્થ ન થયે;
સવિસંકેત સ્ત્રી શુભ કહ્યા, પણ તે મેં કાંઈ નવિ લો. ૩૭ પહિલી ચૂક પડી મૂહને, ચાલી આવ્યે હું એ કને કિહાં કુબુદ્ધિ દીધી જગનાથ, પંખ ન ખાધે રાધા હાથ. ૩૮ ઈમ પછતાતે પાછા વળે, હિયડામાંહિ ઘણું કળમ
ઘર જઈ સૂતો ધરે અહ, મન સાથે અતિ લાગી “ચેહ. ૩૯ ચિતે એહ સમશ્યા સાર, કિમ લહેશે એહને સુવિચાર,
વળિ વિમાસે સૂધે વીર, કાલ તિહાં કે જાશે ધીર. ૪૦ પહિલા તેહને કરૂં નિરધાર, પછિ તેને ઓળખી ઉદાર; તેહશું પ્રીતિ ઉપાઉં ખરી, તે મુખેં અર્થ લેઉં પરિ કરી. ૪૧ એહવું ગુહ્ય હિચે ચિંતવી, “અંતરંગ જન તેડ્યા કવિ, શીખ સુમતિ દીધી ઉલ્લાસ, જે જે કાલ તિણે આવાસ. ૪૨ જિહાં મેં નાખે છે તે બળ, એક નારી છે સહિ તસ સળ;
તેહને ઘર કે આ ગયે, જે જે નર કણ કે રહ્યા. ૪૩ રખે કઈ જોતાં તુમ લહે, વળિ રાય શીખામણ કહે
દાના થઈ કરજે સવિ કામ, રખે તેહનું ચૂકે નામ. ૪૪ એવી શીખ ઘણી તસ દેઈ, નરપતિ બીજા કાજ કરે;
૧ આપને ઠેકાણે. ૨ ઈશારત. ૩ શંકા. ૪ શખ–પ્યાર. ૫ ખાનગી માણસે-ચતુર. ૬ પાનબીડું ખાઈને થુંક્યાની નિશાની.
જાણી-કળી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org