SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૦) રૂપચંદકુંવરરાસ, રાજા ઊભે રહી બારિ, જાણે તેડે તે પધારિયે. ૨૩ રાયે દીઠું અદ્ભુત રૂપ, તવ તે હિયે વિમાસે ભૂપ; શું ભઈ એ નારી કુણ નામ, એહને શું લેશે મુજ કામ? ૨૪ તવ કુમરિ સમશ્યા કીધ, પ્રથમ કણિકા લેઈ દીધ; પછી બતાવ્યું જમણે હાથ, બિહુ માંહિં એકન લહેનરનાથ.૨૫ વળી કુમરી કર વણા ધરે, રાજા તેહિ ન જાણે સિરે; પુનરપિ જંઘ દેખાડે જામ, વળી કુસુમ કંદુક લઈ તામ.૨૬ કરિ કરિ પુષ્પદડ મુખ દેય, ઘાણે ધરી પુનરપિ નાપેય; પછી ભૂમિ મૂકી વળિ હસી, રાયે ન લહી સમશ્યા કિસી.ર૭ પંડિત પણ ભૂલ્યા તિણ ઠામ, જોજો પડશે વાત વિરામ; તવ ચિંતે સેહગસુંદરી, દશા ભલી દીસે પાધરી. ૨૮ કહિ નરને સંગ ન કરૂં, આજ હિયે તે ઉલ્લટ ધરું; કામ દિયે દાસીને ગઢ, તે એ લઈ આવી કે મૂઢ. ૨૯ ન લહી એણે સમશ્યા એક, ન મિલું એહશું કરી વિવેક; કિમ કીજે એ સાચે પાઠ, કઢી સાથે ખાવા કાઠ. ૩૦ કલ્પવૃક્ષ ધંતુર લહી, તવ શ્રીમતિ બેલાવી સહી; રે અજાણ નર લાવી કિશ, મારે કાજે મૂરખ ઇશો ?! ૩૧ વહેલે એને પાછો વાળ, ઈણ વાતે પડશિ મ જંજાળ; તવ શ્રીમતી કહે પડવડી, પહિલે 'કવળે મક્ષિકા પી. ૩૨ બાઈ તમે તે ઘણું સુવેધ, એહવાને કાં કરે નિષેધ જે જગદીશે આપે આણી, તેહશું પ્રેમ ધરી જે જાણી.૩૩ (રેખતા-છંદ) મૂર્ખ રહી મનમાંહિ કે મરકે નાણિયે, જે દીધે કિરતાર તેણું પ્રેમ આણિયે; પર ઘર દેખી સુચંગ કિમે નહ જાઈએ, દીના હોય કથીર સેના કહાં પાઈયે?” ૧ ફુલને દડે. ૨ નાકે. ૩ રાજાએ. * કાળિયામાં ભાખી. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy