________________
યાગ્યવિચાર.
(se)
હમણાં હું થઇ છું આકુળી, લાવ પુરૂષ કા ઊતાવળી. ૧૧ ઊતાવળાં ન થૈચે માય, સુસ્તાના પ્રાસાદ કહાય;
ઊતાવળુ' ચલે અવિચાર, ભૂખ્યા દોય કર ન જમે સાર. ૧૨ રભસપણે ઊતાવળું કામ, તે જો આગળ પડે વિરામ; પછી તું કહિશ ન કહ્યા કાંડુલી, સેાગસુંદરી એલી વળી. ૧૩ તેં મુજ જેહ કહ્યું તે ભલું, પણ વિરહી હુએ ઊતાવળુ; આજ સુગુણિ કે નાવે અહીં, તે પ્રભાતું દેખું નહીં. ૧૪ પછી જિમ શુભ જાણા તિમ કરી, આજ હવે આળસ પરિહા; વેદન મદનતણી છે ઘણી, લાજ તજી કહું છું તે ભણી. ૧૫ તવ તે શ્રીમતિ કરી શૃંગાર, કર ધરી ચાસઠ પાન ઉદાર; રાત એ પહેાર ગઈ છે ખરી, એણી વેળા બાહિર નીસરી. ૧૯ આવી ચિ’તામણિ ચવટે, પણ તિહાં પુરૂષ ન કે પરગટે;
સહુ સૂતું નિજ ઘર જઇ, ઘટી ય તિહાં જાતાં થઈ. ૧૭ તવ શ્રીમતી વિચારે આજ, ન મળ્યે પુરૂષ ન સીધું કાજ; એટલે વિક્રમરાય એકલે, નિશિચર્ચા જોવા નીકળ્યેા. ૧૮ તિહાં આગળ ઊતરીએ જિમે, શ્રીમતિ સુંદર દેખી તિમે; વિક્રમભૂપ ન જાણ્યા હિંચે, ૪સહિસા તે બીડું કર દિયે. ૧૯ રાજાએ ખેલાવી તામ, કહા કામિની અમ કેહુ· કામ ? સ્વામિ માહરે છે "સ્વામિની, તે તુમ તેરૈ છગજગામિની.૨૦ નૃપ કહે પૂછી આવા કાજ, કહે તે તુમ કહેશે મહારાજ; જિહાં લગે તુમે પધારા દેવ, તે તુમચી કરશે બહુ સેવ.૨૧ ઇશું સુણીને ચમકા ઘણું, તિહાં જઈ જોઇયે અરિજપણું; લીધા શ્રીમતિના તવ સાથ, તસ ઘર પહુતા પૃથિવીનાથ. ૨૨ જાતાં આન્યા ત્રીજો માળ, હીડાળે બેઠી સાખાળ;
૧ ત્યારે. ૨ ધડી. ૩ રાતચર્ચા. ૪ એકદમ. ૫ સ્ત્રી. ૬ ધણીઆણી છ હાથણી જેવી ચાલ ચાલનારી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org