________________
( ૮ )
રૂપચકુંવરરાસ. ( સારા–૭ ૬ ) સિરખા સરિખા મેળ, અણુસરખું અરણે કરે; કહાં કંટક કિહાં કેળ, ભૂલણીએ ઇણુપરે ભણે. (ગાથા-છંદ) हंसा रच्चंति सरे, भमरा रच्चंति केतकी कुसुमे; चंदन वने भुयंगा, सरिसासरिसेहि रच्चंति. ( દુહા-છ* ) મિત્તા એહવા કીજિયે, [જે] બેઠા સાહે પાસ; વર શિર બદનામી ચડે, લેાક ન દે શાખાસ. મિત્તા એહવા કીજિયે, જેહવા ફાફળ ભંગ;
આપ કરાવે ખડડા, પરહુ ચડાવે રગ. મિત્તા એહવા કીજિયે, જેહવા ટંકણખાર; આપ દઝામણુ પરરેહણ, ગિરૂવા એ ઉપગાર. (સારા-છંદ) અગરતણે અનુસાર, પીડતાં પરિમળ કરે; તે સાજન સ`સાર, જાયાં જયવિરલા મળે. (ઢાહા-છંદ. ) મિત્ત ન એહવા કીજિયે, ઘણે ચડીજ કુનામ; ધેાખી કેરા કુડ જિમ, મુદે સારૂ' ગામ. ( ચાપાઇ–છંદ. )
હે શ્રીમતિ ખેલે માં ઘણું, લેહણું લહિયે આપાપણું; પૂરવભવના જેહસું નેહ, જ્યાં ત્યાંથી આવી મળે તે. ૯ વિળ લલાટ જે લિયેા હશે, જોતાં કરી તેહજ આવશે;
તે સાહગસુ દરી કહે ખરૂં, પરખ્યા વિના પુરૂષ નહીં વરૂ. ૧૦ કમ પરિખશ તું પુરૂષ પ્રધાન, ત્યાર થઈ જોજે સાવધાન;
૧ નઠારી ગાળ—આળ ચઢે.
Jain Education International
For Private & Personal Use Only
૧
૨
૧
www.jainelibrary.org