SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ કજોડાસંબધ, જિમ ન સુખિણી હવે લિબ દ્રાક્ષા મિલાઈ; જિમ ન સુખિણી હવે નાગવલ્લી કરી, તિમ ન સુખિણ નારી મૂર્ખભશરીરે. જિમહ ન રહિ શેભે કેલિા લૂક પાસે, જિમ સહિ હૈસી પામે ખેડ બગલા વિલાસે; જિમ કરતિ ન શોભે કાગશું કઠિ “સૂડી, તિમ ચતુર સુનારી મૂઢ હાથે ન રૂ. જિમ ન સુખ ઉપાવે બેરી અંબ લગ્ગી, જિમ ન સુખ ઉપાવે તુંબી ચપે વિલગ્રી, જિમ કવચજ લાઈ કલ્પવૃક્ષે ન સારી, તિમ સુગુણ વિગુયે જેહને હે કુનારી. જિમહ બગલી પાસે હંસ શભા ન પામે, જિમ શુક પહ કાળી કાગડી ન્યૂન કામે; જિમહ ભમર કેસુ-પુષ્પ બેઠે ન ફાવે, તિમ નિગુણિજ સાથે સુગુણને સંચ નાવે. જિમ સરસહ દીસે હંસહંસી મિલાવે, જિમ ચકવહ ચકવી મન્નથું મેળિ આવે; જિમ સુગુણ મયૂરી પ્રેમ વાધે મયૂરે, તિમ સુનર સુનારી બે રમે હર્ષ પૂરે. સુગુણ શ્રીમતિ બાઈ સરિસ સંગ સારે, અણ સરીખહ ઓ છે તેહ દ્વરે નિવારે વર સુગુણ સંગાથે કીજિયે પ્રીતિ જોઈ, અનચતુરણું મિલતાં કાજ એકે ન હોઈ. ૧ નાગરવેલ. ૨ કેરેડે. ૩ ઘુવડ. ૪ વાર્તા. ૫ પિપટડી. ૬ ખાખરાનાં કેસૂડાં. ૭ મૂર્ખથી. - - --- -- -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy