SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપચંદકુંવરરાસ, સાનિધ પામી શારદતણું, એથે ખંડ હવે વળિ ભણું સુણજે સરસ કથા સુવિશાળ, એકમનાં થઈ બાળગપાળ. ૨ તવ બેલી સેહગસુંદરી, બાઈ વાત કહી તે ખરી, તું માહરી મનમાની સહી, તુજ આગળ કાંઈ છાનું નહીં. ૩ (સેરઠા-છદ). સાથિ તે સુવિહાણ, જે હર બૂઝે હિયાતણું; તેને સુપિયે પ્રાણ, અળજે આવે આપણે.” જે સુખ દુખ જાણે આપણે કાજ આપણે આવે ઘણે; તે પરગજું માણસ જાણુ, તેહશું જઇયે જાતે પ્રાણ. ૪ નિજ કારજ કરવા હુંશિયાર, તેહવાં માણસ મિળે અપાર; પણ પરગજું જે દઢ ચિત્ત, હું બલિહારી એહવા મિત્ત. ૫ મેં તું લહિ એવી સુજાણ, મુખ આગળ શું કરૂં વખાણું; હવે હું કહું હૈયાનું હીર, સાંભળ તે તું થઈ ગંભીર. ૬ સુસખી શ્રીમતિને ઈમ કહે, બાઈ મદન ઘણું મુજ દહે; હવે જિમ તિમ તે વેદન ટાળ, તિમ કરજે જિમ નાવે “ગાળ. ૭ જે મૂરખ નવિ લહે વિચાર, નવિ જાણે અંગિત આકાર; અચતુર અઘડ કુરૂપ અપાર, એહવે આણે રખે ગમાર. ૮ (માલિની-છંદ) “વર નિજ કર મારી માય મું વારિ નાખે, વર વિષહર કાળ માય મું અંગે ] રાખે; વર અતિ ઘણુ ગાઢા નારકી દુઃખ દાખે, પણું મુજ કર મા મૂર્ખ ભતા મ રાખે. જિમ ન સુખિણું હવે કેળિ બાઊળી લાઈ, ૧ મદદગાર. ૨ રસવાળી. ૩ મનની માનેલી–પસંદ પડેલી સખી. ૪ કામદેવ. ૫ કહેવત ન આવે તેમ કરજે. કેળને બાવળને સંયોગે થતાં તેની ભૂંડી દશા થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy