________________
ચીચરિત્રકલ્લાલ, (૬૫). વિક્રમચરિત્રતણે મન વસિ, કામિની મુખ્ય કરી ઉલ્હસી,
સરખી વય સરખો સંગ, રંગે રમે સંપૂરણ ભેગ. ૭૧ કહે શ્રીમતિ સેહગસુંદરી, તેણી હમણાં એ કીધાં ચરી,
જે એવડાં લહિયાં કુણે નથી, તે એ વાત કિશી તે કથી? ૭૨ આપણ ચિંતવિયે તે થાય, કહે તે તેડી આણું રાય; ન લહે સણ સણ કેઈ લગાર, એ તું જાણે સહી નિરધાર. ૭૩ મનમેહિનીનું નિસુણી ચરી, હવે કહેશે સોહગસુંદરી; તે સાંભળજે એક મન થઈ, તૃતીય ખંડ સમાપતિ થઈ.૭૪ ખંડ ખંડ વાણી વિસ્તાર, ભણતાં સુણતાં હર્ષ અપાર;
નવરસ કવિ નયસુંદર વાણ, તૃતીય ખંડ પુહ પરમાણ.૭૫ | ઈતિશ્રી રૂપચંદ-કુમાર રાસે શ્રવણસુધારસ નાગ્નિ કને જરાજપુત્રી સભાગ્યસુંદર્યાધિકારે પ્રથમ પાણિગ્રહણ-નિષેધ પશ્ચાત વાંછાધિકારે સ્ત્રીચરિત્ર પરિ શ્રીમતિકથિત મનમોહિની કથા તકથિત આભીરી કથાદિ વર્ણનં નામ તૃતીય ખંડ સમાપ્ત
ખંડ ચેાથે.
(વસ્તુ-ઈદ) નુપ કેનેજ નૃપ કને જતણ જે પુત્રી,
નામે સેહગસુંદરી બાળભાવે પરણવું છડે, જવ વન જેરે ચઢ સુણી નાદ–રસ વેધ મડે,
સખી શ્રીમતી મુખથકી મનમે હિની ચરિત્ર, તે નિસુણી હવે જે કરે તે સંભળાવું વિચિત્ર.
(પાઈ-ઈદ) હવે આ એહને અધિકાર, સાંભળવા થયે હર્ષ અપાર; સભા સહુકે ઉલ્લટ ધરે, કવિતા આણંદે ઊચરે. ૧
0
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org