________________
( ૪ )
રૂપચંદકુંવરરામ.
૬૦
ઈશું સુણી આવરજી દાસિ, વેગે ગઇ રાજાની પાસ; સ્વામિ વાત 'અસભવ થઇ, વહૂ તુમારી મેટા લહી. પ આન્યા સુણી રાય તતકાળ, ભૂમિગૃહથી કાઢી ખાળ; એટા દેખી ખાલે ભૂપ, વહૂ તેં કીધું કશું સ્વરૂપ. કુળખ'પણ દીધું અમ્હ તણે, વળતું મનમાહિની ઇમ ભણે; અવિચાર્યું મ હે પ્રભુ તાત, સુત તેડીને પૂછેા વાત. વિક્રમચરિત્ર ખેલાવ્યે તામ, કડ્ડા સુત કિહાં નિપાયે કામ ? હું કાંઇ નવ જાણું ઈમ કહે, લાજીને અણુમેલ્યા રહે. દર સનમાહિની કહે ગુણવંત, સાચું રખે ન માનેા સ'ત;
૬૧
રાય વિક્રમની દિઉં છું આણુ, સાંભળજો જે કહુ ་અહિંનાણુ.૬૩ કુર માંડી ચેગિનીશું પ્રીતિ, તેહના પિતાતણી ધરી ભીતિ; ચંદપુરી વન લેઈ ગયા, તેહની *પિ ન આણી દયા. ૬૪ એકલડી મ્હેલી વનમાંહિ, નગરીમાંહિ ગયા ઉછાહિ; દૂધારી ઘર પીધાં દૂધ, વાસેા રહ્યા વિવાહ ત્યાં કીધ. ૬૫ બહુ પ્રેમે ધારી વરી, તેહશું રમત ઘણી નિશિ કરી;
૬
પ્રભાતે પુહતા વેશ્યાવાસ, તું સૂધાં તિણે પાડ્યા પાસ. તિહાંથી કુણે મૂકાવ્યા દેવ, તે અહિનાણ કહે સવિ ડેવ; વળિ મુદ્રિકા આગળ ધરી, વડા રાય એ વહૂનાં પચરી. ૬૭ સુણી વાત રાય થયે હિરાણુ, જોજો નારીતણેા ઉપરાણુ; વિક્રમ મનમાં નિશ્ચે ધરે, સ્રીચરિત્ર તે અધિકાં શિરે. ૬૮ કુંવર માન કરી રહ્યા જામ, વિક્રમ નરપતિ ખેલ્યા તામ; વહૂ વચન સૂધા તુમતા, વર્ણન કશુ કરૂ મુખ ઘણા. ૬૯ વિક્રમચરિત્રશ કરી વિલાસ, પૂરે અનિશિ મનની આશ; વિલસા દ્રવ્ય ઘણું ભંડાર, મેં તુજને આપ્યું અનિવાર. ૭૦ ૧ ન બની શકે તેવી. ૨ ભૂયરામાંથી. ૩ કુળને કલફ આવ્યું! ૪ નિશાની. ૫ ચરિત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org