SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ સીચરિત્ર પ્રપંચ ( ૩ ) રાખ્યા નર તે સવિ મૂકિયા, સાથે કુંવર ઢાય તે લિયા. ૪૬ ઋદ્ધિ વૃદ્ધિ દાકાલા દાસ; લીધુ સર્વ રહ્યું આવાસ; ત્રણ પલાણી તીખા તુરી, ચાલ્યા જેમ અવંતીપુરી, ૪૭ કાશ ચાર જવ આવ્યા અરા, તવ તે ખેલાવ્યા કુવા; વિક્રમનરપતિ કુંવર તમે, સ્વામી દાસ તુમારા અમે. કીધુ' સકળ તુમે એ કાજ, મદિર લેઇ પુહુચા મહારાજ; હું એટલે જઇ આવું આમ, અહીં ઢૂંકડુ છે એક કામ. ૪૯ ઇમ કહી સર્વે ભળાવી ઋદ્ધિ, વાટ ફેરવી આણી બુદ્ધિ; લઘુલાઘવી કળાએ કરી, મદિર આવી ઉભ્રુટ ધરી. એતલે વળ્યા નિસાણે ઘાય, સુણી વાતને હરખ્યા રાય; આવે વિકટ વેશ્યા–વશ કરી, ઇશી ખ્યાત સુતની વિસ્તરી. ૧ અતિ આડંબરે કરી કુમાર, પિતા પ્રતિ જઈ કીધ જુહાર; વિક્રમ આણુંદી ઉલ્હાસ, સુત આલિ'ગી કહે શાખાશ. પર સભામાંહિ મહુ થયાં વખાણુ, કરે પ્રશસા રાથેારાણુ; ૫૪ ૧૫ વિક્રમચરિત્રતણાં વડ ચરી, ગુણિકા ગર્વ તજાવી ખરી. ૫૩ તવ તે કુંવર ક્રિયા માંહિ ધરે, પુણ્યે યશ કીર્તિ વિસ્તરે, કેશું ભેદ ન ભાજે રાત, મુષ્ટામુ રહી તે વાત. હવે તે મનમેાહિની કુંવરી, પાળે ગર્ભ ભલિ વિધિ કરીઃ પૂરણ માસ થયા જેતલે, પુત્રયણ પામી તેતલે. અશુચિપણુ ટાળી સવિ અંગ, આવી ભૂમે રહી તિણુ ચંગ; ઢામે મોકલી તવ તે સહી, પેાતે પુત્ર લેઈ તિહાં રહી. ૫૬ પુત્ર પ્રતિ ગાએ હાલરૂ', બાહર દાસી કહે નાગરૂ; ૨ આઈ તુમે એ શું લવા, પુત્ર તુમારે ક્યાંથી હવે ?! ૫૭ કુવરી કહે મ જખ અપાર, પરમેશ્વરે કરી મુજ સાર; એ બેટા મુજ આપ્યા હિતે, દૈવ સખાઇ દુર્બલ પ્રતે, ૫૮ ૧ ધાડા. ૨ આધા—નજીક For Private & Personal Use Only Jain Education International ૪૮ ૫૦ www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy