SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ) રૂપા’વરરાસ, ૩૪ આરતિ કરવા લાગી ઘણી, ઠગ્યેા હસ કૂડી કાગડી, આણું એહનું એહમાંહિ· ફૂડ, એહવુ· હિયે વિમાસી ગૂઢ; પુરૂષવેશ કીધા અતિ ફાર, છાના મુષક લિયે ય ચાર. ૩૫ ગણિકા ઘર ગઈ ઊતાવળી, કામ કિશુ કરે તે અલી ?. તુજ્જુ મુને રમવાને કોડ, આપણુ પાસે રમિયે જોડ. ૩૬ વળતું હસતી ખેલી વેશ, જો કિશ તા દાસ કરેશ; હું ચૂકું તેા આપિશ સર્વ, ક્ષત્રી મન નાણું તું ગર્વ. હું ક્ષત્રી રાય વિક્રમતણેા, તેં જગે સાર પડાવ્યા ઘણા; હવે જો તે ગાળું અભિમાન, સાખી કીધા લેાક પ્રધાન. ૩૮ રમવા દોય જણ બેઠા ચઢ્ઢા, મીની દ્વીપ ગ્રહી રહી તા; દીપક એ માંડામાંહે ક્રિયા, જોવે લેાક સકળ સાખિયા. ૩૯ રમતતણેા રસ આવ્યે જામ, ક્ષત્રી મુષક સૂકી દે તામ; મીનીએ દીઠા જિષ્ણુ વાર, નાખ્યેા દીપ ન લાઇ વાર. ૪૦ ધાઈ મુષક પછાડી પડી, વેશ્યા કહે કાં રે હીરડી; ૪૧ હવે તું મુજને સૂધી નડી, લોક કહે ધીરી બાપુડી. સહિજ પ્રતિ શિખામણ નહીં, એ ઊખાણા સાચા સહી; ૩૭ હસતાં લેાક તાળિ દે હાથ, એ રૂડું કીધું જગનાથ. ૪૨ ઘણા લાક લૂછૂટયા ઇણુ રાંદે, ભાગી એહતણી ઊકાંદ; ૪૪ મદમાતી થઈતી જિમ ’સઢિ, વળિ વળિ ગાહ ન લાલે પઢુંડી.૪૩ મોટા મિન્ગેા તુને આ વીર, જિણે તાહરૂ ઊતાર્યું નીર; ન સકે કે પુડુચી જેહને, પરમેશ્વર પુહચે તેને. ધૂરતને વળિ પૂરત મા, હવે દર્પ એહના તા ગળ્યા; ઇણિપરે લાક વદે બહુ વાત, જો જો હવે કરે જે રાત. ૪૫ ગણિકા આંધી પાછે હાથ, સર્વ ચલાવ્યે તેહને સાથ; ૧ ચિંતા. ૨ ઘણાજ ક્ક્કડ. ૩ ઊઁ. ૪. આખલા જેવી. ૫ કૂતરી. ૬ અહંકાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy